સીબીએસઈની 'ઈન્તેહાં' !?

ઊર્દુમાં ‘ઇન્તેહાં’નો મતલબ થાય છે કે ‘હદ થઈ ગઈ’ ! સીબીએસઈની પરીક્ષાના પરિણામોમાં જે ઘોટાળા બહાર આવ્યા છે એમાં તો લોચા-લાપસી અને લા-પરવાહીની હદ વટાવી દીધી છે !

*** 

(બિચારા સ્ટુડન્ટો ગાઈ રહ્યા છે.)
ઇન્તેહાં હો ગઈ
ઇમ્તેહાન કી
આઈ ના કુછ ખબર
મેરે માર્ક્સ કી
હૈ હમેં યે ખબર
બે-કસૂર વો નહીં
ફિર વજહ ક્યા હુઈ
તેરે ન્યાય કી ?

*** 

માર્ક જો હૈં ઉસ કે
વો રિઝલ્ટ મેં ક્યું
કહીં નહીં હૈં ?
હાય… હાય…

તુમ હો ફ્રોડ ! સારે ફ્રોડ !
શોર હૈ યહી
ગલી ગલી મેં
હાય… હાય…

સાથ સાથ તુમ હો
સારે સ્કેમ ઔર
સારી ખાય કી મેં
હાય… હાય…

નાઇન્ટી-અપ માર્ક્સ
નહીં તો કુછ નહીં હૈ
મેરી જિંદગી મેં…

ઘુટ ન જાયે આશા મેરી
તેરી સાઈટ પે !
ઇન્તેહાં હો ગઈ
ઇમ્તેહાન કી…

*** 

(ત્યાં તો સીબીએસઈની વેબસાઈટ દોડતી 
ખોડંગાતી આવે છે !!)

ઓઓઓ… મેરે બચ્ચોં !
લો… મૈં આ ગઈ !

અરે, લોગોં ને તો
કીયે હોંગે બડે બડે
સે ઘોટાલે
લાઈ હું મૈં તેરે લિયે
‘સ્કેન’ તેરા…

દિલ યહી માંગે દુવા
પત્તે કભી હોંના જુદા
ખુશ હોજા પેપર તેરા
ગુમ હુઆ…

દેખ મેરી, વેબસાઈટ
‘હેંગ’ હુઈ !!
રોયે ક્યું ? મૈં ભી તો
‘ફેલ’ હૂઈ !!!

ઓઓઓ… મેરે બચ્ચોં !
લો… મૈં આ ગઈ…

***

- મન્નુ શેખચલ્લી

Comments