બારમાનાં રિઝલ્ટો આવી ગયાં. મા-બાપો વિચારી રહ્યા છે કે બાબા-બેબીને કઈ લાઈનમાં મુકવાં ? બીજી બાજુ બાબા-બેબીઓ હરખાઈ રહ્યાં છેકે હવે ‘કૉલેજ-લાઈફ’નો જલસો કરવા મળશે.
પણ પછી શું થશે ? સાંભળો ગીતમાલામાં…
***
બારમું પાસ થતાંની સાથે છોકરીઓ :
‘મૈં ચલી મૈં ચલી, દેખો પ્યાર કી ગલી, મુઝે રોકે ના કોઈ, મૈં ચલી મૈં ચલી…’
***
બારમું પાસ કરીને છોકરાઓ :
‘મૈં નિકલા ગડ્ડી લે કે, સડક પે એક મોડ આયા…’
***
રિઝલ્ટ જોઈને મા-બાપો :
‘પાપા કહતે હૈં બડા નામ કરેગા, બેટા હમારા ઐસા કામ કરેગા…’
***
એડમિશન પછી બાબા-બેબીઓ
‘મૈં ચાહે યે કરું, મૈં ચાહે વો કરું, મેરી મર્જી…’
‘મોજ્જા હી મૌજ્જા, શામ સવેરે મૌજ્જા હી મૌજ્જા…’
***
પછી ભણવાનો ‘લોડ’ લાગે ત્યારે :
‘યે કહાં આ ગયે હમ ? યું હી સાથ ચલતે ચલતે ?’
***
સિલેબસમાં કંઈ સમજાય નહીં ત્યારે :
‘લાખોં તારે આસમાન મેં, એક મગર ઢૂંઢે ના મિલા…’
***
એક્ઝામ આવે ત્યારે સુપરવાઈઝરને :
‘મેરા ચૈન વૈન સબ ઉજડા, જાલિમ નજર હટા લે…’
***
રિઝલ્ટ આવવાનું હોય ત્યારે :
‘ધક ધક કરને લગા, મોરા જિયરા ડરને લગા…’
***
કેમ્પસ પ્લેસમેન્ટ વખતે :
‘મૈં ઐસા ક્યું હું ? મૈં ઐસા ક્યું હું ?’
***
નોકરી શોધવા નીકળે ત્યારે :
‘ચલ અકેલા, ચલ અકેલા, ચલ અકેલા, તેરા મેલા પીછે છૂટા, રાહી ચલ અકેલા…’
***
છેવટે કોઈ મામૂલી જોબ મળે ત્યારે :
‘મુઝે તુમ સે કુછ ભી ન ચાહિયે, મુઝે મેરે હાલ પે છોડ દો…’
***
આખરે શિક્ષણનો અર્થ સમજાય છે :
‘નામ ગુમ જાયેગા, ચહેરા યે બદલ જાયેગા..’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment