ઇઝરાયેલ – ઈરાન – અમેરિકાનું યુદ્ધ તો પતવાનું નામ જ નથી લેતું ! એમાં હવે ફેમસ ફિલ્મી ડાયલોગ્સ ફીટ કરીને નવા વિડીયો બનાવવા જેવા છે. જુઓ…
***
ટ્રમ્પ (યુદ્ધ પહેલાં )
‘હમ તુમ્હેં મારેંગે… ઔર જરૂર મારેંગે… લેકિન વો બંદૂક ભી હમારી હોગી, ગોલી ભી હમારી હોગી, ઔર વક્ત ભી હમારા હોગા…’
***
ખોમનેઈ (યુદ્ધ પહેલાં )
‘પુષ્પા નામ સુન કે ફ્લાવર સમજા ક્યા ? ફાયર હૈ મૈં…! પુષ્પા... પુષ્પા રાજ..! મૈં ઝુકેગા નહીં સાલા !’
***
ટ્રમ્પ (યુદ્ધ ચાલુ થયા પછી)
‘મેરે પાસ બંગલા હૈ, ગાડી હૈ, નોકર ચાકર હૈ, બેંક બેલેન્સ હૈ, તુમ્હારે પાસ ક્યા હૈ ?’
ખોમનેઈનો દીકરો (જવાબમાં)
‘મેરે પાસ હોર્મૂઝ કી ખાડી હૈ !’
***
ટ્રમ્પ (યુદ્ધમાં ફસાઈ ગયા પછી)
‘તુમ લોગ ઘભરાને કા નહીં, ક્યા ? વો ક્યા હૈ, પહેલી બાર પપ્પુ પેજર કો કોઈ આદમી ભારી પડેલા હૈ ! સોચના પડેંગા…’
***
પુતિન (ટ્રમ્પને)
‘હવા તેજ ચલ રહા હૈ દિનકર રાવ… ટોપી સંભાલો, વરના ઉડ જાયેગા !’
***
ઇરાન (કતાર, દૂબઈ વગેરે ઉપર હુમલા કર્યા પછી)
‘તુમ અપુન કો દસ-દસ મારા, મગર અપુન તુમ કો સિર્ફ દો મારા… પન સોલિડ મારા કી નહીં ? હૈં ? અરે હાં બોલ ના ?’
***
ઇઝરાયેલ (યુનો, નાટો વગેરેને)
‘અપુન કૂત્તે કી વો દૂમ હૈં, જો બારા બરસ નલી મેં ડાલ કર રખ્ખો, નલી ટેઢી હો જાયેગી… અપુન સીધા નહીં હોએંગા ! તુમ સાલા અપુન કો ક્યા સીધા કરેગા ?’
***
ન્યુઝ ચેનલના એક્સ્પર્ટો :
‘સમજ સમજ કે સમજો તુમ, સમજ સમજ મેં ફેર હૈ… સમજ સમજ કે જો ના સમજે મેરી સમજ મેં વો ના-સમજ હૈ !... કુછ સમજે ? ફિર સે સમજાતે હૈં…’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment