સોમવારે સવારથી જબરદસ્ત વાત ઊડી હતી કે ભારતના મોસ્ટ વોન્ટેડ ડોન દાઉદ ઇબ્રાહિમને કોઈએ ઝેર પીવડાવી દીધું ! અને તેને કરાંચીની હોસ્પિટલમાં તાત્કાલિક ભરતી કરાયો છે !
આ વાતની અહીંના ટપોરી લોગને ખબર પડી ત્યારે શું થયું ? સાંભળો..
***
‘અબે ચિકને, યે મૈં ક્યા સુન રૈલા હું ?’
‘ઉસ્તાદ, અપની બીબી કી ખિચખિચ કે સિવા જો બી સુનને કુ મિલે, વો સુન લેના મંગતા !’
‘અબે તેરી ભાભી કી બાત નહીં કર રૈલા ! યે મોબાઈલ સે ન્યુઝ આ રૈલી હૈ કિ અપને દાઉદભાઈ કુ કિસીને ઝહેર પિલા દિયા !’
‘અચ્છા ? તબ તો ઉસ પિલાનેવાલે કા એન્કાઉન્ટર હો ગયેલા હોગા, નક્કી !’
‘અબે એન્કાઉન્ટર તો પુલીસ કરતી હૈ ! ભાઈ તો ડાયરેક્ટ ટપકા ચ ડાલતે હૈ !’
‘અચ્છા ? કિસ કુ ટપકા ડાલા ?’
‘વો તો અભી તલક માલુમ નંઈ ચલેલા હૈ, મગર બોલ રૈલે કે ભાઈ કુ કરાંચી કી હોસ્પિટલ મેં ભરતી કિયેલા હૈ !’
‘અબી દેખના, હોસ્પિટલ કે સ્ટાફ કી તો વાટ લગ ગઈ ના ?’
‘વો કૈસે ?’
‘બોલે તો, ભાઈ કુ નંઈ બચા પાયે તો બી ઢીશૂમ… ઢીશૂમ… ઔર બચાને કે બાદ ગલતી સે મુંહ ખુલ ગયા… તો બી ઢીશૂમ… ઢીશૂમ !’
‘સેલ્ફી ભી નંઈ લે સકતે ના ?’
‘સેલ્ફી લેકે કરેંગે બી ક્યા ? બોલે તો અખ્ખા પાકિસ્તાન મેં ઇન્ટરનેટ ડાઉન કર ડાલેલા હૈ !’
‘અચ્છા, ભાઈ કુ કુછ હો જાવે તો પાકિસ્તાન મેં ઐસે સોક મનાતે હૈં ?’
‘અબે ઘોંચુ ! ભાઈ કી મૌત કી જુઠી ખબર ના ફૈલે ઈસ કે વાસ્તે !’
‘મગર ખબર તો ફૈલ ચ ગઈ ના ?’
‘હાં…. મગર ખબર યે હૈ કિ ટાઈગર અબી જિન્દા હૈ !’
‘કિસ ને બતાયા ? હોસ્પિટલ કી નર્સ ને ?’
‘નંઈ પાકિસ્તાન કે અંદર કે સોર્સ ને.’
‘અચ્છા ? પાકિસ્તાન મેં અભી ભી ટમાટર કા સોસ મિલ જાતા હૈ ? ઇત્તી મહેંગાઈ મેં ભી ?’
‘અબે… સોસ નહીં સોર્સ… સોર્સ…’
‘અચ્છા, માન લો, ભાઈ અગર ટપક ગૈલે… તો ઉન કે બાદ ડી ગેંગ કા બોસ કૌન બનેગા ?’
‘કૌન બનેગા ? બોલે તો ગેંગ મેં ઇલેક્સન હોના મંગતા, ઇસ બાત પે !’
‘ઇલેક્સન ? ભૂલ જા શાણે ! પાકિસ્તાન મેં કોઈ બી ઈલેક્સન કભી ઢંગ સે હુએલા હૈ ?’
‘હાં… વો ભી હૈ…’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment