મહારાષ્ટ્રમાં ચાચા-ભતીજાનાં ગાયનો !

મહારાષ્ટ્રમાં ‘ચાચા-ભતીજા’ નામની ફિલ્મ બીજી વાર રિલીઝ થઈ ગઈ ! એની સ્ટોરી તો તમે જાણો જ છો પણ મઝાની વાત એ છે કે સ્ટોરીનો જે આખો બોધ છે તે ‘ચાચા ભતીજા’ નામની એક જુની ફિલ્મના ગાયનમાં વરસો પહેલાં આનંદ બક્ષીએ લખી જ નાખ્યો હતો….

સાંભળો એ ગાયન, એક પણ શબ્દના ફેરફાર વિના –

*** 

બૂરે કામ કા
બૂરા નતીજા…
સુન ભઈ ચાચા…
હાં ભતીજા !

*** 

તોતે સે બોલી મૈના
બુઝુર્ગોં કા હૈ કહેના
પ્યારે સચ હૈ ના બોલ..
જિસ ને એક રિશ્તા તોડા
વો સૌ રિશ્તે ભી તોડેગા !
તૂને કિસી કો છોડા હૈ
તુઝે ભી કોઈ છોડેગા !
જો અપનોં કો ઠુકરાયે
ઔર ગૈરો સે પ્યાર કરે
અપને હાથોં સે અપની
વો કબર તૈયાર કરે !
અરે, બુરે કામ કા
બુરા નતીજા…
સુન ભઈ ચાચા…
અરે હાં, ભતીજા !

*** 

એવું જ એક ગાયન ફિલ્મ ‘બઢતી કા નામ દાઢી’નું જેમાં ‘સુન ચાચે… બોલ ભતીજે…’ ગાયા પછી ભત્રીજો ગાય છે કે –

કસરત સે મૈં પહલવાન
બન જાઉંગા…
ઉસ કે બાદ મૈં ફક્કડસિંહ
કહલાઉંગા…
ખુલે અખાડે મેં
સબકો લલકારુંગા…
તૂ આ જાયે તુજ કો ભી
મૈં પછાડુંગા..
તેરે કાંધે પર ચડકર
દુંગા મૈં સબ કો લેકચર !
અપને બસ કી બાત નહીં
યે પ્યાર-વ્યાર કા ચક્કર !

(હવે તમે જ કહો, મહારાષ્ટ્રની ‘ચાચા-ભતીજા’ ફિલ્મમાં આ ગાયનો સ્હેજ પણ ફેરફાર વિના બિલકુલ બંધબેસતાં આવે છે ને !)

***

- મન્નુ શેખચલ્લી

Comments