શું કરીએ ? રાજકારણમાં ઘટનાઓ જ એવી બને છે અને બીજી તરફ ફિલ્મી ગાયનો પણ એવાં છે કે દરેક ઘટના ઉપર ફીટ થાય છે !
તો પ્રસ્તુત છે… મહારાષ્ટ્ર ગીતમાલા !
***
શિવસેના : (ભાજપને)
“જો વાદા કિયા વો નિભાના પડેગા…”
***
ભાજપ : (શિવસેનાને)
“બીતી બાતોં કો મૈં અકસર ભૂલ જાતા હું, મેરી આદત હૈ, મૈં સબ કુછ ભૂલ જાતા હું… દેખો ફિર કુછ ભૂલ ગયા, મુજ કો યાદ દિલાના… તેરા ક્યા નામ હૈ ?”
***
શિવસેના : (કકળાટ કરતાં)
“વાદા તેરા વાદા… વાદે પે તેરે મારા ગયા, બંદા મૈં સીધા સાદા !”
***
શિવસેના : (મિડીયાને)
“હમ ને જફા ન સીખી, ઉન કો વફા ન આયી… પથ્થર સે દિલ લગાયા, ઔર દિલ પે ચોટ ખાઈ !”
***
એનસીપી : (શિવસેનાને)
“તુમ લાખ છૂપાઓ પ્યાર મગર, યે પ્યાર નજર તો આતા હૈ !”
***
શિવસેના : (એનસીપીને)
“છોડ આયે હમ… વો ગલીયાં…”
***
એનસીપી : (શિવસેનાને)
“હમ તુમ દોનોં જબ મિલ જાયેંગે, એક નયા ઈતિહાસ બનાયેંગે…”
***
ભાજપ : (શિવસેનાને)
“જાના હૈ તો જાઓ, મનાયેંગે નહીં, નખરે કિસી કે ઉઠાયેંગે નહીં.”
***
શિવસેના : (એનસીપીને)
“એક તેરા સાથ, હમ કો દો જહાં સે પ્યારા હૈ. તૂ હૈ તો હર સહારા હૈ…”
***
એનસીપી અને શિવસેના : (કોંગ્રેસને)
“એક… એક સે ભલે દો, દો… દો સે ભલે તીન… દુલ્હા-દુલ્હન સાથ નહીં, બાજા હૈ બારાત નહીં !”
***
કોંગ્રેસ : (બન્નેને)
“મુઝે તુમ સે કુછ ભી ના ચાહિયે, મુઝે મેરે હાલ પે છોડ દો.”
***
છેવટે શિવસેના : (રડતાં રડતાં)
“અકેલા હું મૈં, ઈસ દુનિયા મેં, કોઈ સાથી હૈ તો મેરા સાયા…”
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment