જુની ફિલ્મોના 'ફિક્સ' ડાયલોગ !

જુની ફિલ્મોમાં અમુક છાપેલાં કાટલાં જેવાં ‘ફિક્સ’ પાત્રોને મોઢે અમુક ‘ફિક્સ’ ડાયલોગ જ બોલવા મળતા હતા ! જેમ કે…

*** 

ડોક્ટરોના ડાયલોગ :

(૧) ‘લગતા હૈ કોઈ બડે સદમે કી વજહ સે ઉન કી યાદદાશ્ત ચલી ગઈ હૈ.’

(૨) ‘મૈંને ઇન્જેક્શન દે દિયા હૈ, કુછ હી સમય મેં ઇન કો હોશ આ જાયેગા.’

(૩) ‘ખૂન બહોત બહ ગયા હૈ, અબ પેશન્ટ કા બચના મુશ્કિલ હૈ.’

(૪) ‘ઇન્હેં અબ દવા કી નહીં, દુવા કી જરૂરત હૈ !’

*** 

પોલીસના ડાયલોગ :

(૧) ‘પુલીસ ને તુમ્હેં ચારોં ઔર સે ઘેર લિયા હૈ, અપને હથિયાર ડાલ દો !’

(૨) ‘ખબરદાર ! કિસી ને અપની જગહ સે હિલને કી ભી કોશિશ કી તો પુલીસ કી ગોલી સે બચ નહીં પાયેગા !’

(૩) ‘કાનૂન કે હાથ બહોત લંબે હોતે હૈ !’

(૪) ‘મુજરિમ કિતના ભી ચાલાક ક્યું ના હો, વો એક ગલતી જરૂર કરતા હૈ !’

… અને (૫) ‘યુ આર અંડર અરેસ્ટ !’

*** 

વકીલોના ડાયલોગ :

(૧) ‘મૌકા એ વારદાત પર મકતૂલ કી ઉંગલીયોં કે નિશાન પાયે જાના ઇસ બાત કા સબૂત હૈ કિ કત્લ ઉસીને કિયા હૈ !’

(૨) ‘મેરે કાબિલ દોસ્ત યે ભૂલ રહે હૈ કિ બિના પુખ્તા સબૂત કે કોઈ જુર્મ સાબિત નહીં હોતા !’

(૩) ‘યે સરાસર ના ઇન્સાફી હૈ મિ લોર્ડ !’

… અને (૪) ‘ઓબ્જેક્શન મિ લોર્ડ !’

*** 

જજ સાહેબના ડાયલોગ :

(૧) ‘જો ભી કહના હૈ, કટઘરે મેં આ કર કહિયે !’

(૨) ‘સભી ગવાહોં કે બાયનાત ઔર સબૂતોં કે મુદ્દેનજર રખતે હુએ અદાલત ઇસ નતીજે પર પહુંચી હૈ કિ…’

…અને (૩) ‘ઓર્ડર ઓર્ડર !’

*** 

સાસુજીના ડાયલોગ :

(૧) ‘દેખો, હમારી બહુ ને ક્યા ગુલ ખિલાયે હૈં !’

(૨) ‘પધારિયે મહારાનીજી… આજ કહાં અપના મુંહ કાલા કર કે આઈ હો ?’

(૩) ‘થોડી હી દેર મેં દૂધ કા દૂધ ઔર પાની કા પાની હો જાયેગા!’

… અને (૪) ‘મૈંને તો પહેલે હી કહા થા…’

***

- મન્નુ શેખચલ્લી

Comments