જાન્યુઆરીની જવાન શાયરીઓ !

નવા વરસની ગુલાબી ઠંડીમાં આજે માણી લો થોડી હૂંફાળી શાયરીઓ…

*** 

રાત કી તન્હાઈ મેં
કોઈ બદન કો છૂ લે…
હાયે હાયે
રાત કી તન્હાઈ મેં
કોઈ બદન કો છૂ લે..
તો ‘ઇશ્ક’ સમજકર
રિસ્ક ના લો…
કછુઆ જલાઓ, ભૈયા
મચ્છર ભગાઓ 

*** 

હર મર્દ કી તીન હી
લાઈફ હોતી હૈ…
જરા ગિનતે રહના
હર મર્દ કી તીન હી
લાઈફ હોતી હૈ…
કુંવારા હો તો ‘સુપર-મેન’
શાદી કે બાદ ‘જેન્ટલ-મેન’
ઔર બીવી ખુબસુરત હો
તો ‘વૉચ-મેન’ !

*** 

મૈંને પૂછા ચાંદ સે
દેખા હૈં કહીં ?
મેરે યાર સા હસી ?
ચાંદ ને કહા…
મૈં તેરે બાપ કા નૌકર નહીં
ઔર ઇતને ઉપર સે
કુછ દિખતા ભી નહીં !

*** 

વો આતી હૈ રોજ
મેરી કબ્ર પર
અપને વો નયે
હસબન્ડ કે સાથ…
કૌન કહતા હૈ, યાર
‘દફનાને’ કે બાદ ભી
‘જલાયા’ નહીં જાતા !

*** 

પ્રેમની કિંમત મને
છેક હવે સમજાય છે
જુઓ, મારું હૈયું
કેવું બળી બળી જાય છે
હું બેઠો છું એની જોડે
તોય જુઓને,
મારી બેટી એકલી એકલી
વેફર ખાય છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments