ગંભીરા પૂલમાં સીઆઈડી !

આગ લાગ્યા પછી જે રીતે કૂવો ખોદવામાં આવે છે એ જ રીતે ગંભીરા બ્રિજ તૂટી પડ્યા પછી તેની ‘તપાસ’ના આદેશો અપાઈ ગયા છે !

હવે આમાં જો પેલી ટીવી સિરિયલવાળા સીઆઈડીની એન્ટ્રી થાય તો ?

*** 

દયા : ‘સર, એક પૂલ તૂટ ગયા હૈ…’

એસપી : ‘અચ્છા… ઇસ કા મતલબ યે હુઆ કિ વહાં પર એક પૂલ ભી થા !’

*** 

દયા : ‘સર, પૂલ કા એક પાર્ટ તૂટ કર સીધા નદી મેં જા ગિરા હૈ…’

એસપી : ‘અચ્છા… ઇસ કા મતલબ યે હુઆ કિ વહાં પર કોઈ નદી ભી થી !’

*** 

દયા : ‘સર, નદી મેં ડૂબકર, કરીબ અઢારહ લોગ મર ગયે હૈં…’

એસપી : ‘અચ્છા… ઇસ કા મતલબ યે હુઆ કિ નદી મેં પાની ભી થા !’

*** 

દયા : ‘સર, ઉસ પૂલ મેં દો ટ્રક, એક રીક્ષા ઔર એક પિક-અપ વાન ગિર ગઈ હૈ….’

એસપી : ‘અચ્છાઆઆ… ઇકસ કા મતલબ યે હુઆ કિ પૂલ કે ઉપર સે વ્હીકલ્સ ભી ચલ સકતે થે !’

*** 

દયા : ‘સર, એક ટ્રક ગિરતે ગિરતે બ્રિજ કે ઉપર અટક ગયા હૈ…’

એસપી : ‘અચ્છાઆઆ… ઇસ કા મતલબ યે હુઆ કિ ટ્રકવાલે કો પતા ચલ ગયા થા કિ વહ બ્રિજ ગિરનેવાલા હૈ ! દયા, કુછ તો ગડબડ હૈ…’

*** 

દયા : ‘સર, દો સાલ પહલે યહાં કે લોગોંને શિકાયત કી થી કિ યહ બ્રિજ હિલ રહા હૈ….’

એસપી : ‘અચ્છાઆઆ… ઇસ કા મતલબ યે હુઆ કિ લોગોં કો તો દો સાલ પહલે સે પતા થા ! દયા, કુછ તો ગડબડ હૈ….’

*** 

દયા : ‘સર, અભી અભી પતા ચલા હૈ કિ સરકારને ૪ કર્મચારી કો સસ્પેન્ડ કર દિયા હૈ….’

એસપી : ‘અચ્છાઆઆ… ઇસ કા મતલબ યે હુઆ કિ ઉન કો અબ આધી સેલેરી હી મિલેગી !’

*** 

દયા : ‘મગર સર, હમારી ઇન્કવાયરી મેં હમે કુછ નહીં મિલા….’

એસપી : ‘અચ્છાઆઆ… ઇસ કા મતલબ યે હુઆ કિ હમેં તો હમારી સેલેરી પુરીપુરી મિલેગી !’

(બસ, બધી ઇન્કવાયરીઓ આ જ રીતે પુરી થતી હોય છે.)

***

- મન્નુ શેખચલ્લી

Comments