અવકાશમાં આપણા નેતાઓ.. ?!

ભારતે શુભાંશુ શુકલાને અવકાશયાન વડે સ્પેસ-સ્ટેશનમાં પહોંચાડ્યા છે. પરંતુ જસ્ટ કલ્પના કરો, શુભાંશુ શુકલાને બદલે આપણા અમુક નેતા ગયા હોય તો ?...

*** 

અરવિંદ કેજરીવાલ :
‘મોદીજી કી ચાલ કો મૈંને ઉલ્ટા કર દિયા હૈ ! વો મુઝે હમેશા કે લિયે ઉપર ભેજના ચાહતે થે, મગર મૈં સિર્ફ પંદરા દિનો મેં વાપસ ભારત આ જાઉંગા ! હાહાહાહા…’

*** 

રાહુલ ગાંધી :
ભૈયા મોદીજી તો મેરી નાની કી નકલ કર રહે હૈં ! મેરી નાની ને જબ રાકેશ શર્મા કો સ્પેસ મેં ભેજા થા તબ ભારત ‘સારે જહાં સે અચ્છા’ થા ! મગર ભૈયા, મૈં ને યહાં સે દેખા… કિ ભારત તો ‘દેશ’ હી નહીં હૈ ! 

મોદીજીને સબ બરબાદ કર કે રખ્ખા હૈ ! અબ વાપસ આકર મુઝે હી સબ ઠીક કરના પડેગા.

*** 

મમતા બેનરજી
'એઈ ઈધોર મેં ભીશોન ગોડબોડ આચ્છે ! હમરા ખાને મેં મિર્ચી હી નહીં હાય ! પોંદરા દિન મેં હમરા જુબાન ફીકા પડ જાએગા… ઇસ કા જિમ્મેદાર મોદી હાય..'

*** 

ઔવેસી :
‘પાકિસ્તાન જુઠા હૈ ! મક્કાર હૈ ! દગાબાજ હૈ ! એહસાન ફરામોશ હૈ ! ઈસ કૂત્તે કી દૂમ કભી સીધી નહીં હો સકતી…
એક મિનિટ, યહાં સ્પેસ સ્ટેશન મેં ‘ઓપરેશન સિંદૂર’ કા પ્રોપોગેન્ડા નહીં કરના હૈ ? લગતા હૈ, ગલત ભાષણ કી સ્ક્રીપ્ટ આ ગઈ…’

*** 

શશી થરૂર :
એ, બી, સી, ડી, ઈ, એફ, જી, એચ…
યુ મસ્ટ બી વંડરીંગ વ્હાય એમ આઈ મર્મરીંગ આઉટ ધીસ બેઝિક ઇંગ્લીશ લેટર્સ ઇન એન અલ્ફાબેટિકલ ઓર્ડર, ઇન્સ્ટેડ ઓફ રેટલિંગ આઉટ માય યુઝવલ રહેટોરિક ડિસ્પ્લે ઓફ માય લિંગ્વીસ્ટીક એક્સેલેન્સ ?

વેલ, યહાં અવકાશ મેં મૈં અંગરેજી મુલાક્ષરોં કે સાથ અત્યંત ગુપ્ત ઔર વિશિષ્ટ વૈજ્ઞાનિક પ્રયોગાત્મક પ્રક્રિયા કે પશ્ચાત ઉન મેં સે એક ઉર્જાત્મક એવમ્‌ સર્જનાત્મક ભારતીય ભાષા કા આવિષ્કાર કરનેવાલા હું…

અરે ? મેરે તીનોં સાથી મૂર્છિત ક્યું હો ગયે ?...

***

- મન્નુ શેખચલ્લી

Comments