શેરબજારના બે સેડ સોંગ !

એક સરવે કહે છે કે શેરબજારમાં ‘ટ્રેડિંગ’ કરનારાઓમાંથી ૯૦ ટકા લોકોના પૈસા લોસમાં જ જાય છે. છતાં રાતોરાત લાખો કમાઈ લેવાનાં સપનાં જોનારા સમજતા જ નથી !

એમાંય, આ વખતની મંદીએ તો ભલભલાને આવાં કરુણ ગાયનો ગાતા કરી નાંખ્યા છે. સાંભળો…

*** 

તૂટે હુએ માર્કેટ ને
હમ કો યે સિખાયા હૈ

લોંગ ટર્મ મેં જો પાયા થા
ટ્રેડિંગ મેં ગંવાયા હૈ !

*** 

હમ ઢૂંઢતે હૈં ઉન કો
જો ટિપ્સ હમેં દેતે થે

કહતે ‘એનાલિસ્ટ’ ખુદ કો
ઔર ખાતે કમિશન થે…

ક્યા ઉન કી કમાઈ થી ?
ક્યા હમ ને ડૂબોયા હૈ ?

મહેનત સે કમાયા થા
સટ્ટે મેં ગવાયા હૈ !

*** 
લૌટ આઈ રકમ મેરી
આઈપીઓ કે કિનારે સે

હમ ને વો લગા દી થી
ટ્રેડિંગ કે તૂફાનોં મેં

પર અબ યે રિસેશન મેં
કુછ હાથ ન આયા હૈ

બીવી કે ગહને તો ક્યા
બીવી કો હી ગંવાયા હૈ !

*** 

ચિંગારી શેર મેં ભડકે
તો મંદી ઉસે બુઝાયે

જબ મંદી સબ કો ડૂબોયે
ઉસે કૌન બચાયે ?

*** 

માના મંદી કે આગે
નહીં ચલતા જોર કિસી કા

માર્કેટ કા દોષ નહીં હૈ
યે દોષ હૈ ઇન્વેસ્ટર કા

જબ એનાલિસ્ટ ચાર્ટ દિખાયે
તો ચાર્ટ હમેં લલચાયે

પર ચાર્ટ હી તલવે ચટાયે
ઉસે કૌન બચાયે ?

*** 

હમ સે મત પૂછો કૈસે
ડૂબા પોર્ટફોલિયો હમારા

મોદી કી બાત નહીં હૈ
યે કિસ્સા હૈ કોઈ ટ્રમ્પ કા

જબ દેશ કી ઈકોનોમી ઉભરે
તો એફઆઈઆઈ પૈસા લગાયે

પર ટ્રમ્પ જો ઉન કો ડરાયે
ઉસે કૌન બચાયે ?

***

- મન્નુ શેખચલ્લી

Comments