બબ્બે વરસ પછી થઈ રહેલા જાહેર ગરબામાં ‘પાસ’ બહુ કિંમતી ચીજ બની ગઈ છે ! આજે તો એવી હાલત છે કે પાસ માટે ફિલ્મી ડાયલોગ્સ જેવું ઝનૂન ફેલાઈ ચૂક્યુ છે ! જુઓ થોડા ફિલ્મી સીન…
***
‘આજ મેરે પાસ ડાંડિયા હૈ, બાઈક હૈ, પાઘડી ઔર ફાળિયા હૈ, મોજડી ઔર કડલાં હૈ, ભરતકામ વાલી છત્રી હૈ, અરે ગર્લફ્રેન્ડ ભી હૈ ! તેરે પાસ ક્યા હૈ ?’
‘મેરે પાસ દો ડઝન પાસ હૈ !’
***
‘એક કપલ પાસ કી કિમત તુમ ક્યા જાનો રમેશબાબુ ?
બોયફ્રેન્ડ ઔર ગર્લફ્રેન્ડ કી ડેટ હોતા હૈ કપલ-પાસ…
હસબન્ડ ઔર વાઈફ કી એનિવર્સરી હોતા હૈ કપલ-પાસ…
દોસ્તોં કે બીચ કા બોન્ડીંગ હોતા હૈ કપલ-પાસ…
દાદા ઔર દાદી કી અંબાજી કી જાત્રા હોતા હૈ કપલ-પાસ…
અરે, એક પર એક ફ્રી વાલી સ્કીમ હોતા હૈ કપલ-પાસ… !’
***
‘ભાઈ તુમ પાસ કે પૈસે દોગે યા નહીં ?’
‘દૂંગા ! મગર સબ સે પહલે નહીં ઔર સબ સે અકેલે ભી નહીં !’
‘ભાઈ તુમ પાસ કે પૈસે દોગે યા નહીં ?’
‘પહલે ઉસ સે પૈસે લેકર આઓ જિસ ને મેરે માસ્ક કા 1000 રૂપયે કા ચલાન કાટા થા… પહલે ઉસ સે પૈસે લેકર આઓ જિસ ને મુજ સે રેમડેસિવર કા તીન ગુના પૈસા લિયા થા… પહલે ઉસ સે પૈસા લેકર આઓ જિસ ને ઓક્સિજન સિલિન્ડર બ્લેક મેં બેચા થા… પહલે ઉસ સે પૈસા લેકર આઓ, જિસ ને સીધી સાદી સર્દી જુકામ કો કોરોના બોલકર હોસ્પિટલ કા 50 હજાર કા બિલ બનાયા થા …
- ઉસ કે બાદ મૈં દુંગા પાસ કા પૈસા !’
***
‘તૂ ફિકર મત કર માં… સબ કા પાસ લાયેગા તેરા સૈજલ… ભાઈ કા, ભાભી કા, ચાચા કા, ચાચી કા, ચાચી કે બહનોઈ કા, ભાઈ કે કલિગ કા, ભાભી કી કામવાલી કા… ચાચા કી પડોસન કા… સબ કા પાસ લાયેગા તેરા સૈજલ !’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment