એકતા કપૂરની ન્યુઝ ચેનલ !

બ્રિટનમાં મહારાણી ગુજરી ગયાં એનું ટીવી કવરેજ તો તમે જોયું હશે. બધુ ‘ભવ્ય ભવ્ય’ જોઈને તમે અંજાયા પણ હશો. પરંતુ સાચું કહેજો, બીજા ‘મસાલેદાર’ ન્યુઝ જેવી મઝા તો ના જ આવી ને ?

કલ્પના કરો કે એકાદ ન્યુઝ ચેનલ આપણી એકતા કપૂરની ટીમને મહારાણીના ન્યુઝનું પ્રસારણ કરવા કહે તો ?....

*** 

ક્યા અંતિમ દર્શન કે લિયે આયેંગે સ્વર્ગસ્થ પ્રિન્સેસ ડાયેના કે રીશ્તેદાર ?

*** 

ઔર ક્યા સોચ રહે હૈં ડાયેના કે પ્રેમી ડોડી કે સંતાન ?... દેખિયે હમારી ખાસ મુલાકાત…

*** 

કિતની વસિયત છોડી હૈ મહારાની એલિઝાબેથને ? ઉસ વસિયત કે કાગઝાત કિસ કે પાસ હૈં ?

ક્યા વો સચમુચ અસલી કાગઝાત હૈં ? કિસને ચલી થી કાગઝાત કી ચાલ ?

*** 

રાજ પરિવાર કો અલવિદા કહ કર ચલી જાનેવાલી સુંદર મેઘન ક્યા અબ અપને સસુરાલ વાપસ લૌટેગી ?

*** 

ક્યું હુઈથી મેઘન કી સસુરાલ સે અનબન ? ક્યા સુપ મેં પાની જ્યાદા થા ? યા ચાય મેં ડાલ દી થી જ્યાદા શક્કર ?

*** 

દાદી એલિઝાબેથ કિસ સે કરતી થી જ્યાદા પ્યાર ? પોતે હેરી સે ? યા પોતે વિલિયમ સે ?

કિસ ને ડાલા થા છોટે હેરી કે ડાયપર મેં ઉબલતા પાની ? ઔર કિસ ને છૂપા દિયા થી માસૂમ વિલિયમ કી પ્યારી બાર્બી ડોલ ?

*** 

કબ તક જીયેંગે 73 સાલ કે મહારાજા ચાર્લ્સ ? ક્યા લિખા હૈ ઉન કી કુંડલી મેં ? ક્યું સાલોં તક ટલતા રહા ઉન કા ‘રાજયોગ’ ? કૌન સે તાંત્રિકને કિયા થા ‘કાલા’ જાદૂ ?

… દેખતે રહિયે 1000 એપિસોડ તક !

***

- મન્નુ શેખચલ્લી

Comments