ક્યારેક ક્યારેક ન્યુઝ ચેનલો પાસે સાચુકલા સનસનાટીભર્યાં ન્યુઝ નથી હોતા ત્યારે દર્શકોને પકડી રાખવા માટે એમણે ચિત્ર-વિચિત્ર પ્રકારના ‘બ્રેકિંગન્યુઝ’નાં એનાઉન્સમેન્ટો કરવાં પડે છે !
કદાચ એક સમય એવો આવશે કે જ્યારે કંઈક આ ટાઈપની ‘સ્ક્રોલપટ્ટીઓ’ તમારા ટીવીના પરદે ચાલતી હશે…
***
અનશન અભી ખતમ નહીં હુએ…
ગુજરાત મેં જારી રહેંગે અનશન…
કેજરીવાલ ભી સોચ મેં પડ ગયે કિ ક્યું હો રહે હૈં અનશન…
આપ ભી દેખ કર હો જાયેંગે દંગ, દેખકર ગુજરાત કે અનશન દબંગ…
દેખિયે… સોશીયલ રિપોર્ટ…
પર્યુષણ પર્વ મેં હજારોં ગુજરાતી કરેંગે ઉપવાસ…!!
***
બ્રેકિંગ ન્યુઝ…
અમિતાભ બચ્ચન કા અંડરવર્લ્ડ સે નાતા…
બિગ-બી કે દસ અંડરવર્લ્ડ કનેક્શન..
પિછલે ચાલીસ સાલ મેં મહાનાયક કૈસે જુડે થે અંડરવર્લ્ડ સે…
ક્યા હૈ મિસ્ટર બચ્ચન કા યે અંડરવર્લ્ડ સે નાતા…
દેખિયે આજ રાત 10 બજે…
અમિતાભ કે 10 ઐસે ડોન કે કિરદાર… જો ઉન્હોં ને ફિલ્મોં મેં નિભાયે હૈં…!!!
***
સોનિયા લાપતા…
બ્રેકિંગ ન્યુઝ… સોનિયા લાપતા…
કહાં હૈ સોનિયા… કોઈ નહીં જાનતા…
15 અગસ્ત કે બાદ કોઈ ખબર નહીં સોનિયા કી…
કૈસે હુઈ લાપતા સોનિયા…
દેખિયે રાત 11 બજે… ‘ક્રાઈમ પેટ્રોલ’મેં…
ભોપાલ કી ગુમશુદા સોનિયા માથુર કા સનસનીખેજ કિસ્સા…!!
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment