સિનિયર સિટિઝનોને બરોબર પહેલી એપ્રિલે જ ખુલેઆમ નાણામંત્રીજીએ ‘ભૂલથી’ બીવડાવી માર્યા !
પીએફ અને બચત યોજનાઓમાં વ્યાજના દર ઘટી જશે એવી જાહેરાત કરીને માત્ર ૧૨ કલાકમાં ફેરવી તોળ્યું કે આ તો ‘ભૂલથી’ થઈ ગયું !
જો કે આવી બધી ગલતી સે મિસ્ટેકથી સિનિયર સિટિઝનોએ ટેવાઈ જવું પડશે. સાંભળો, ‘જગ્ગા જાસૂસ’ ફિલ્મનો છોકરો એમના દાદા-દાદીને શું સલાહ આપે છે…
***
ઝટકા જરા સા યૂં
મહેસૂસ હુઆ રે ?
સરકાર કી ગાડી ને
કસ કે મારા બ્રેક !
હો રહા હૈ ક્યું
કન્ફ્યુઝ ઓ બુઢ્ઢે ?
મશવરા તૂ મેરા
મન મેં પચા કે દેખ !
યહી ઉમર હૈ, સહ લે
હોગી ગલતી સે મિસ્ટેક !
***
છોડ બીપી બઢાના
છોડ શુગર ઘટાના
અપને સુખે ગાલોં પે
થોડા ચૂના લગાના…
ક્યું પૈસે બચા કે
બડી જેબ ફૂલાના ?
અરે બગલ ઉઠા કે
તૂ ભી તાલી બજાના !
કોઈ બીમા કંપની સે
તેરા બીમા પકા લે…
યહી ઉમર હૈ, સહ લે
હોગી ગલતી સે મિસ્ટેક !
***
બરસોં તલક તો તૂ
બચત પે ઘૂમા હૈ
અબ તેરી બચત કો
કુરબાન હોતે દેખ !
પી એફ મેં તુઝે
અગર કટૌતી લગે
પેન્શન કે પીછે
વસિયત કે લિખા કે દેખ !
ચલ જેબ કે બટન
ઢીલે કર કે દિખાના
બચે હૈં કિતને દિન
જરા ગિન કે બતાના…
યહી ઉમર હૈ સહ લે
હોગી ગલતી સે મિસ્ટેક !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment