ગુગલ મેપમાં કોનો અવાજ ?

લો, હવે અમુક લોકોએ માંગણી કરી છે કે ગુગલ મેપમાં જ્યાં અમિતાભ બચ્ચનનો અવાજ સંભળાવાનો હતો તે હટાવવામાં આવે !

ચાલો માની લઈએ, પણ પછી બચ્ચન સાહેબની જગાએ કોનો કોનો અવાજ મુકી શકાય એમ છે ?

***

અર્નબ ગોસ્વામી

એય ! કિધર જાના ચાહતે હો ? નેશન વોન્ટ્સ ટુ નો ! દેશ જાનના ચાહતા હૈ.. એય ડ્રાઈવર… સુન રહા હૈ તૂ ? મૈં તુજ સે બાત કર રહા હું….

***

નાના પાટેકર

જા ! તુજ કો જિધર ભી જાના હૈ જા… લેફ્ટ સે જા, યા રાઈટ સે જા ! કોઈ ફરક નહીં પડનેવાલા… દોનોં રાસ્તે મેં ખડ્ડે હૈં, ગટર કા પાની હૈ, ઠેલે કી ભીડ હૈ ઔર બરબાદી કા મંજર હૈ ! દસ મેં સે નૌ રાસ્તે બેકાર.. ફિર ભી મહાન મેરી સરકાર !

***

તુષાર કપૂર

ઓ યાયા… ઓ યે ઓ… ઉવાવે ઓયે ઉવાવા… ઑબે ઓયૅ યૉયૉવાવા...

***

અમોલ પાલેકર

દેખિયે સર, આપ તીન સો મીટર આગે જાયેંગે તો ચૌરાહા પડેગા, વહાં સે રાઈટ લેંગે તો રોંગ હોગા, લેફ્ટ લેંગે તો લંબા હોગા, સીધે જાયેંગે તો નો-એન્ટ્રી કા ચલાન કટેગા ઔર યુ-ટર્ન લેંગે તો જહાં સે નિકલે વહીં વાપસ પહુંચ જાયેંગે… ! ક્યા કરું સર, મેરી માંને સચ સચ બતાને કે સંસ્કાર જો દિયે હૈં….

***

શશી થરૂર
(મૂળ અઘરા અંગ્રેજીનું શુધ્ધ હિન્દીમાં ભાષાંતર)

માનનીય સજ્જનશ્રી એવમ્ દેવી શ્રી, આપ કે ગંતવ્યસ્થાન પર અભ્યાગતિત હોને કે શીઘ્રતમ સમય એવમ્ લઘુતમ આવાગમન વાહન અવરોધાનુસાર શ્રેષ્ઠતમ માર્ગ કા વૈકલ્પિક સમાધાન  ઇસ પ્રકાર હૈ… આપ 300 ગજ સીધે પ્રવાસ કે પશ્ચાત વામપંથ ગ્રહણ કરેં, તત્પશ્ચાત સંનિષ્કૃત  તીન મહાનલ્વમ્ યાત્રા કે પશ્ચાત દક્ષિણપંથ કા ચયન કરેં…

- સરલ ભાષા સુનને કે લિયે ‘ઇંગ્લીશ’ કા ઓપ્સન ચૂઝ કરેં. ધન્યવાદ.

***

વિજય રૂપાણી

તુમેરે કો જહાં જાના હે ઉસ કે લિયે દોસો મીટર કે બાદ ડાબી બાજુ વલ જાઓ, પછી અડધા કિલોમીટરના અંતર કાપ કે જમણી બાજુ વલો. વેસે તો રસ્તા થોડા ખાડાખડીયા વાલા હે, મગર ખાડા પુરને કા બજેટ પાસ કરાવડાવ દીયા હે. સુભયાત્રા હોં !

***
- મન્નુ શેખચલ્લી

Comments