ગાંધીજી કહી ગયા હતા કે ‘મારું જીવન એ જ મારો સંદેશ છે.’
જરા કલ્પના કરો, આ જ તર્જમાં આજની જાણીતી હસ્તિઓ પોતાનું ‘સુવાક્ય’ લખે તો ?...
***
સોનિયા ગાંધી કહેશે : “મેરા જીવાન એક કુલી (ખુલી) કિટાબ હાય, જિસ મેં અબી કુચ લિખા નંઈ હાય.”
***
રાહુલ ગાંધી કહેશે : “મેરા જીવન પપ્પુ કી જોક્સ બનકર રહ ગયા હૈ !”
***
પ્રિયંકા ગાંધી કહેશે : “મેરા જીવન ગાંધી સરનેમ હૈ ઔર મેરી લાઈફ વાડ્રા હૈ !”
***
શાહરૂખ ખાન : “હેએએ…ય ! મેરા જીવન ક્યા હૈ ? ક્યા હૈ મેરા જીવન, ઉં ? હેહેહેહે… યે સવાલ કિતના ભી ઘુમા ફિરા કર પૂછો, મેરા એક હી જવાબ હોગા… મેરા જીવન અભી બાકી હૈ મેરે દોસ્ત ! ઉં ? હેહેહે… એય !”
***
કંગના રાણાવત : “મેરા જીવન મેરા ટ્વીટર હૈ… ઔર હાં, મેરા ટૂટા હુઆ ઘર મેરા (આનેવાલા) રાજકીય જીવન હૈ.”
***
રિયા ચક્રવર્તી : “મેરા જીવન મેરા ટીવી ઇન્ટરવ્યુ હૈ ઔર મેરા જીવનદીપ મેરા રાજદીપ હૈ !”
***
સંજય રાઉત : “મેરા જીવન BMC કા બુલડોઝર હૈ જિસ કા મુઝે અબ ‘સામના’ કરના પડેગા !”
***
સંજય દત્ત : “બોલે તો, મેરા જીવન રાજકુમાર હિરાની કી ક્લીન-ચિટ હૈ, સમજા ક્યા ?”
***
અભિષેક બચ્ચન : “વૈસે તો મેરા જીવન એક મિસ્ટેક હૈ, મગર વો મિસ્ટેક મેરે ડેડીને કી હૈ.”
***
સી.આર. પાટિલ : “મેરા જીવન એક જનસંપર્ક હૈ… કોરોના સે કમલમ્ તક !”
***
અને મોદી સાહેબ શું કહેશે ?
“મિત્રોંઓઓઓ…. મેરા જીવન તો એક જુમલા હૈ.
જો, જી = જીતેગા વ = વહી ન = નરેન્દ્ર !!”
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment