એન્ટિ ક્લાઈમેક્સ શાયરીઓ !


પ્યાર કે કાગઝ પે

દિલ કી કલમ સે

મૈં ને ખત

મહેબૂબ કે નામ લિખા

વાહ વાહ.

પ્યાર કે કાગઝ પે

દિલ કી કલમ સે

મૈંને ખત

મહેબૂબ કે નામ લિખા..

મગર સાલા,

એડ્રેસ હી નહીં થા

ઈસ લિયે ફાડ દિયા !

***

ચાંદ મેરી ગલી મેં

ચૂપકે સે આ રહા થા

વાહ વાહ

ચાંદ મેરી ગલી મેં

ચૂપકે સે આ રહા થા

મગર ...

નો એન્ટ્રી’ કા

બોર્ડ દેખા

વાપસ ચલા ગયા !

***

જબ તારે જમીં પે

ચલતે હૈં...

અર્ઝ કિયા હૈ,

જબ તારે જમીં પે

ચલતે હૈં...

ગૌર ફરમાઈયેગા,

જબ તારે જમીં પે

ચલતે હૈં...

એકાદ તારા તો

ગટર મેં

ગિરતા હી હૈ !

***

તમારી યાદમાં

હું દિલને

જલાવી રહ્યો છું

સાંભળજો,

તમારી યાદમાં

હું દિલને

જલાવી રહ્યો છું

થોડું...

બર્નોલ’ આપો ને

બહુ દાઝી ગયો છું !

***

મારા વિના

તું અધૂરી…

તારા વિના

હું અધૂરો...

ક્યા બાત હૈ

મારા વિના

તું અધૂરી...

તારા વિના

હું અધૂરો..

તું ચકલી

સુલભ શૌચાલયની

હું તારું

ડબલું છું !

***

મૈં શાયર તો નહીં

મગર એ હંસી...

સાંભળ ને,

મૈં શાયર તો નહીં

મગર એ હંસી...

મૈં અપને સારે જુતે

મુશાયરે સે નહીં

મંદિર સે

લે આતા હું !

***

જ્યાં ન પહોંચે રવિ

ત્યાં પહોંચે છે કવિ

સાંભળજો

જ્યાં ન પહોંચે રવિ

ત્યાં પહોંચે છે કવિ

પછી...

એક ટ્યૂબલાઈટની

સ્વીચ ‘ઓન’ કરીને

કહે છે,

બોલો, કૈસી રહી ?

***

યૂં હોતા

તો ક્યા હોતા ?

યૂં ન હોતા

તો ક્યા હોતા ?

સોચિયે...

યૂં હોતા

તો ક્યા હોતા ?

યૂં ન હોતા

તો ક્યા હોતા ?

અરે,

વર્લ્ડ-કપ ફાઈનલ મેં

યહી તો સબસે

બડા મસલા થા !

- મન્નુ શેખચલ્લી

Comments