ઓલ બિજલી, નો ટ્યુબ લાઈટ ?!


અમુક લોકો પાસે બધું જ હોય છે છતાં અમુક બાબતમાં એ લોકો સાવ ઝિરો હોય છે.

રાજકારણમાં, ફિલ્મોમાં, સ્પોર્ટ્સમાં તમને આવા નમૂના ઠેર ઠેર જોવા મળશે.

***

ઓલ પાવર, બટ નો પોઝિશન…

- એટલે રાહુલ ગાંધી.

***

ઓલ રિસ્પેક્ટ, બટ નો વેલ્યુ…

- એટલે ભારતના રાષ્ટ્રપતિ.

***

ઓલ નોઈઝ, બટ નો વોઈસ…

- એટલે મમતા બેનરજી

***

ઓલ વોઈસ, બટ નો મિનિંગ…

- અર્નબ ગોસ્વામી

***

ઓલ વેઈટ (વજન), બટ નો વેઈટ (રાહ જોવી)

- અમિત શાહ કર્ણાટકમાં…!

***

ઓલ વર્ડ્ઝ, બટ નો કોમ્યુનિકેશન…

- એટલે શશી થરૂર !

***

ઓલ મોશન, બટ નો કોન્ફિડન્સ…

- એટલે કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કુમારસ્વામી.

***

ઓલ થિયરી, બટ નો પ્રેક્ટિસ…

- એટલે નિતિ આયોગ !

***

ઓલ મની, બટ નો યુઝ…

- એટલે રિઝર્વ બેન્ક !

***

ઓલ સેલેબ્રિટી, બટ નો ઓનેસ્ટી…

- એટલે વિજય માલ્યા !

***

ઓલ ટેલેન્ટ, બટ નો ગ્લેમર…

- એટલે આલિયા ભટ્ટ !

***

ઓલ પાવર, બટ નો ટ્રુથ…

- એટલે ડોનાલ્ડ ટ્રમ્પ !

***

ઓલ કેપેસીટી, બટ નો ફેસિલીટી…

- એટલે સરકારી તંત્રો !

***

ઓલ ઝનૂન, બટ નો અક્કલ…

- એટલે આતંકવાદીઓ !

***

ઓલ અક્કલ, બટ નો ઝનૂન…

- એટલે સુડો-સેક્યુલરો !

***

- મન્નુ શેખચલ્લી

Comments