સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી વચ્ચેનું ગઠબંધન છૂટું થઈ ગયું !
હકીકતમાં જોવા જાવ તો ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત પછી લગભગ તમામ રાજકીય પાર્ટીઓમાં ઉથલ-પાથલ મચી છે. જેના કારણે ‘ફરી એકવાર’ એમના લોંગ-ફોર્મ બદલાઈ ગયાં છે.
***
જુનું ફોર્મ : SP = સમાજવાદી પાર્ટી
નવું ફોર્મ : SP = સમસમી ગયેલી પાર્ટી
***
જુનું ફોર્મ : BSP = બહુજન સમાજવાદી પાર્ટી
નવું ફોર્મ : BSP = ભારે સમસમી ગયેલી પાર્ટી
***
જુનું ફોર્મ : INC = ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ
નવું ફોર્મ : INC = ઈતની નિકમ્મી કોંગ્રેસ ?
***
જુનું ફોર્મ : CPI = કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્ક્સિસ્ટ)
નવું ફોર્મ : CPI = ચિડચિડે પિલપિલે ઈન્ટેલેક્ચ્યુઅલ્સ (મુશ્કીલ મેં)
***
જુનું ફોર્મ : TC = તૃણમુલ કોંગ્રેસ
નવું ફોર્મ : TC = તિલમિલાતી ચાચી
***
જુનું ફોર્મ : NC = નેશનલ કોન્ફરન્સ
નવું ફોર્મ : NC = નાખૂન ચબાયેં (ઓમાર અબ્દુલ્લા)
***
જુનું ફોર્મ : PDP = પિપલ્સ ડેમોક્રેટિક પાર્ટી
નવું ફોર્મ : PDP = પૈરોંસે ધરતી ફિસલી (મહેબુબા મુફ્તી)
***
જુનું ફોર્મ : JD = જનતા દલ
નવું ફોર્મ : JD = જુગાડુ દાદા (નિતિશ કુમાર)
***
જુનું ફોર્મ : RJD = રાષ્ટ્રિય જનતા દલ
નવું ફોર્મ : RJD = રોતે હુએ જુગાડુ દાદા (લાલુ યાદવ)
***
જુનું ફોર્મ : JDU = જનતા દલ યુનાઈટેડ
નવું ફોર્મ : JDU = જુની દુકાનમાં ઊધઈ
***
જુનું ફોર્મ : TDP = તેલુગુ દેસમ પાર્ટી
નવું ફોર્મ : TDP = તડપતા દર્દ પુરાના
***
જુનું ફોર્મ : YSRCP = યુવાજન શ્રમિક રાયથુ કોંગ્રેસ પાર્ટી
નવું ફોર્મ : YSRCP = યુવા શહેજાદા રાજ ચલાવે પાર્ટી (જગન મોહન રેડ્ડી)
***
જુનું ફોર્મ : SS = શિવસેના
નવું ફોર્મ : SS = સુષુપ્ત સેના !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment