સરકારે પેટ્રોલના ભાવમાં 1 પૈસાનો જે ઘટાડો કર્યો છે તેને રાહુલ ગાંધીએ મજાક ગણાવી છે.
અમે કહીએ છીએ, "રાહુલબાબુ... એક ચુટકી પેટ્રોલ કી કીમત તુમ ક્યા જાનો ?"
આ તો સોંઘવારી તરફનું પહેલું પગલું છે! ચીનની કહેવત છે કે 1000 માઈલની મુસાફરી હોય તોય શરૂઆત તો 1 કદમથી જ કરવી પડે છે.
તો લો, થઇ ગઈ છે શરૂઆત ! ફિલહાલ તો તમે સાંભળો આ ડાયલોગ....
***
એક ચુટકી પેટ્રોલ કી કીમત તુમ ક્યા જાનો રાહુલબાબુ ?
બાઈક કા સિંદુર હોતા હૈ
એક ચુટકી પેટ્રોલ...
સ્પાર્ક - પ્લગ કી જાન હોતા હૈ..
એક ચુટકી પેટ્રોલ...
ગાડીયોં કે સ્ટાર્ટ હોતે હી,
ખુદ જલ જતા હૈ, યે
એક ચુટકી પેટ્રોલ...
અરે, જલને પર ભી
ધૂવાં નહીં છોડતા એક ચુટકી પેટ્રોલ...
***
એક ચુટકી પેટ્રોલ કી કીમત તુમ ક્યા જાનો રાહુલબાબુ ?
'ક્રૂડ' નહીં, સ્મૂધ હોતા હૈ
એક ચુટકી પેટ્રોલ...
તીન ટેક્સ કે બોજ ઢોતા હૈ
એક ચુટકી પેટ્રોલ...
ઝોંપડી કે દિયા હોતા હૈ
એક ચુટકી પેટ્રોલ...
ઔર મહેલોં મેં જોક હોતા હૈ
એક ચુટકી પેટ્રોલ...
***
એક ચુટકી પેટ્રોલ કી કીમત તુમ ક્યા જાનો રાહુલબાબુ ?
એક સેકન્ડ કી લાઈફ હોતા હૈ,
એક ચુટકી પેટ્રોલ...
ચાર સાલ કા નિચોડ હોતા હૈ
એક ચુટકી પેટ્રોલ...
પંદરા લાખ સે જ્યાદા હોતા હૈ
એક ચુટકી પેટ્રોલ...
એક એક ચુટકી બચાકર હી
બનેગા તેલ કા કૂંઆ !
અચ્છે દિનોં કે આગાઝ હોતા હૈ
એક ચુટકી પેટ્રોલ...
અમાં જાઓ યાર,
એક ચુટકી પેટ્રોલ કી કીમત તુમ ક્યા જાનો, રાહુલબાબુઉઉ ?
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment