સ્ટુપિડ શાયરીમાં યુ-ટર્ન !


સાચા ગાલિબ અને ગુલ-એ-ગુલઝાર જેવા મહાન શાયરોની શાયરીમાં એટલી બધી બારીકી હોય છે કે ‘વાહ વાહ’ કરી નાંખ્યા પછી બે વરસે પણ ક્યારેક સમજાતી નથી !

જ્યારે અમારી સ્ટુપિડ શાયરીઓમાં તત્કાલ ‘યુ-ટર્ન’ની  જ મજા હોય છે ! સાંભળજો…

*** 

હીર ને કહા રાંઝા સે
સુન, ઓ મેરે રાંઝાણા…
હીર ને કહા રાંઝા સે
સુન, ઓ મેરે રાંઝણા…
ઘર કે જુઠે બર્તન કો
રગડ રગડ કે માંજના !

*** 

ચહેરા હૈ યા ચાંદ ખિલા
જુલ્ફ ધનેરી છાંવ હૈ ક્યા
સાગર જૈસી આંખોવાલી
તેરે બ્યુટિ-પાર્લર કા
નામ હૈ ક્યા ?

*** 

લાલ દિવાર પે દેખિયે
ગાલિબ ને ક્યા લિખા હૈ…
લાલ દિવાર પે દેખિયે…
ગાલિબ ને ક્યા લિખા હૈ…
ચશ્મા લગા કે દેખા
‘યહાં લિખના મના હૈ !’

*** 

તેરે પ્યાર કા
આસરા ચાહતા હું…
તેરે પ્યાર કા
આસરા ચાહતા હું…
સર્વર ડાઉન હૈ બેન્ક કા
‘રોકડા’ ચાહતા હું !

*** 

ગમ કે અંધેરોં મેં
રોશની મિલ જાયેગી…
ગમ કે અંધેરો મેં
રોશની મિલ જાયેગી…
જગહ મિલને પર
‘સાઈડ’ દી જાયેગી !

*** 

ચાય કે કપ સે
ઊઠતે હુએ ધૂંએ મેં…
આપ જૈસે અપનોં કી
તસવીર નજર આતી હૈ…
અબે, ઇન્હીં ખયાલોં મે
ખો કર, તેરી
ચાય ઠંડી હો જાતી હૈ !

*** 

ચાય મૈં ચીની કમ હૈ…
ભજિયા મેં આલુ કમ હૈ…
ઇસ સે ઘટિયા શાયરી બનાઓ
અગર આપ મેં દમ હૈં !

***

- મન્નુ શેખચલ્લી

Comments