હાલ ચાલી રહેલી આઈસીસી ચેમ્પિયન ટ્રોફીની મેચોમાં નવજોતસિંહની ઓરીજીનલ લાઈવ સિકસરો… જરાય કાપકૂપ વિના…
***
(એકશન રિપ્લે વખતે)
‘બેટ ઔર પેડ કે બીચ મેં ઇતના ગેપ થા કિ બીચ મેં સે હાથી નિકલ સકતા થા !’
***
(સિક્સ વાગે ત્યારે)
‘યે ગયી તારા મંડલ મેં, બ્રહ્માંડ ઘૂમ કર આઈ હૈ, એર-હોસ્ટેસ કો હાય બોલ કર આઈ હૈ !’
***
(બોલ હવામાં સ્વીંગ થાય ત્યારે)
‘કેલે કે તરહા મુડ ગઈ ગેંદ, ચિડીયા કી તરહા ઉડા કેચ, શિકારી કી તરહા પકડ લિયા પિંજરે મેં !’
***
(પરફેક્ટ થ્રો વડે રન-આઉટ થાય ત્યારે)
‘બંદા બચપન મેં કંચે (લખોટી) જરૂર ખેલા હોગા… ઔર થકે હાથી કી તરહા સૂંઢ લહેરાતા બેટ્સમેન વાપસ પેવેલિયન મેં !’
***
(બે પગ વચ્ચે બોલ વાગે ત્યારે)
‘ગેંદ બિલકુલ વહાં લગી હૈ જહાં કોઈ હડ્ડી નહીં તૂટેગી !’
***
(રોહિત શર્માની ફટકાબાજી)
‘રોહિત શર્મા તેજ ગેંદ કો બેટ પર ઐસે લેતે હૈં જૈસે હલવા-પુરી !’
***
(બાંગ્લાદેશના સૌથી વયોવૃદ્ધ ખેલાડી માટે)
‘અનુભવ વો કંગી હૈ, જો આપ કો તબ મિલતી હૈ જબ આપ ગંજે હો જાતે હો !’
***
(વિકેટ પડે ત્યારે)
‘ખુજલી હો, ખાંસી હો, લસન કી બાસ હો યા ખુશી હો… છૂપાયે નહીં છિપતી ! સરદાર ખુશ હુઆ !’
***
(સહેલો કેચ છૂટે ત્યારે)
‘બારાત તૂતરુ તૂતરુ કરકે દરવાજે પે ખડી હૈ, ઔર બહુ પીપલ તલે સોઈ હૈ!’
***
(અતિશય ફાસ્ટ બોલિંગ માટે)
‘યે ગેંદ નાગિન કી તરહા ઉડતી હુઈ આઈ… આગ ઉગલને વાલી ગેંદ… કાન કે પાસ સે સીટીયાં બજાતી નિકલ ગઈ !’
***
(પાકિસ્તાનની નબળી ટીમ માટે)
‘અંધા ગુરુ, બહેરા ચેલા… દોનો નરક મેં ઠેલમ ઠેલા !!’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment