વાહિયાત શાયરીઓનો મુશાયરો !

એક જમાનામાં આવી શાયરીઓ આવતી હતી કે ‘મૈં ને તુઝે ચાહા અબલા સમજ કર… તેરે બાપ ને મુઝે પીટા તબલા સમજ કર !’

આજે પણ એવી વાહિયાત શાયરીઓનો દૌર ચાલુ છે ! સાંભળો…

***

તેરે પ્યાર ને મુઝે

ઐસા પ્યાસા બનાયા…

તેરે પ્યાર ને મુઝે

ઐસા પ્યાસા બનાયા…

તૂ દો મિનિટ રૂક,

મૈં પાની પી કર આયા !

***

જોર સે ચલી હવા

ઉડ ગયે હમ…

જોર સે ચલી હવા

ઉડ ગયે હમ…

જબ રૂક ગઈ હવા

ગિર ગયે હમ !

***

ઘને અંધેરે મેં જબ

રોશની દિખ જાયેગી

ભરી ઉદાસી મેં જબ

કુછ ખુશિયા આયેંગી

હોર્ન મત બજાઓ ખાલીપીલી

જગહ મિલને પર

સાઇડ દી જાયેગી !

***

(સેમી ઇંગ્લીશ શાયરી)

જનાજા ઓફ મહેબૂબ નિકલા

વિથ લોટ ઓફ જોર એન્ડ શોર…

મહેબૂબા ઝાંકીંગ ફ્રોમ ડોલી

બોલી, મર ગયા હરામખોર ?

***

જિસે દિલ દિયા

વો દિલ્હી ચલી ગઈ

જિસે પ્યાર કિયા

વો પૂના ચલી ગઈ

મજબૂર હોકર સોચા

ખુદકુશી કર લું…

બિજલી કો હાથ લગાયા

તો બિજલી ચલી ગઈ !

***

(આ સાવ અલગ છે.)

તું નીકળે તો ઠીક લાગે

તારો બાપ નીકળે તો બીક લાગે

જો નીકળે પોલીસની જીપ…

તો મારા સ્કુટરને કીક લાગે !

***

ઘણા મેસેજ આવે દિવસમાં

પણ તારી રાહ જોઉં છું…

એ આવે ત્યાં સુધીમાં

ભાભીઓની રીલ્સ જોઉં છું !

***

(અને છેલ્લે)

અઘરા સવાલોના કદી

જવાબો નથી મળતા…

વાહિયાત શાયરીઓમાં

કદી ‘પ્રાસ’ નથી મળતા !

***

- મન્નુ શેખચલ્લી

Comments