ભારતના ચેમ્પિયન કુશ્તીબાજ વીનેશ ફોગાતનું વજન ૧૦૦ ગ્રામ વધારે નીકળ્યું એમાં તો કેટ-કેટલું થઈ ગયું ? થોડા ફિલ્મી ડાયલોગ્સ યાદ આવે છે…
***
સૌ ગ્રામ વજન કી કિંમત તુમ ક્યા જાનો રમેશબાબુ…
ગોલ્ડ યા સિલ્વર કા મેડલ હોતા હૈ સૌ ગ્રામ…
એકસો ચાલીસ કરોડ ભારતીયોં કી આશાઓં કા તૂટના હોતા હૈ સૌ ગ્રામ…
એક બહાદૂર બેટી કી લડાઈ કા અંત હોતા હૈ સૌ ગ્રામ…
એક ચેમ્પિયન કી કરિયર કા ભી અંત હોતા હૈ સૌ ગ્રામ…
(એટલું જ નહીં) દેશ મેં રાજકારણ કા મુદ્દા હૈ સૌ ગ્રામ…
લોકસભા મેં વિપક્ષ કા વોક આઉટ હૈ સૌ ગ્રામ…
એક બડે ષડયંત્ર કી થિયરી હૈ સૌ ગ્રામ…
તરહ તરહ કે ફેક-ન્યુઝ કા મસાલા હૈ સૌ ગ્રામ…
બ્રિજભૂષણ કે મુંહ પર એક ચાટા હૈ સૌ ગ્રામ…
સૈંકડો ટ્વીટ ઔર હજારોં રિ-ટ્વીટ કા હંગામા હૈ સૌ ગ્રામ…
કંગના કી કોમેન્ટ ઔર હેમા માલિની કી એડવાઇઝ હૈ સૌ ગ્રામ…
હર ઔરત પે ભારી પડતા હૈ યે વજન કાંટે કા સૌ ગ્રામ…
***
(રાજકુમારની સ્ટાઈલમાં)
‘જીન કા વજન બોલીવૂડ મેં દો સૌ ગ્રામ કા ભી નહીં પડતા, વો દૂસરોં કે વજન પે ટ્વીટ નહીં કિયા કરતે !’
***
‘યે વજનકાંટા હૈ મેડમ, કોઈ ફરાળી ઉપવાસ નહીં, સૌ ગ્રામ બઢ જાયે તો હાથ સે મેડલ નિકલ જાતા હૈ !’
***
(શોલે સ્ટાઇલમાં)
‘અરે ઓ સામ્બા, કિતના ઇનામ રખ્ખે હૈં સૌ ગ્રામ વજન પે ?’
‘સરદાર, ગોલ્ડ મેડલ !’
‘વો ઇસલિયે, કિ જબ કોઈ લડકી પિત્ઝા, બર્ગર, ચીઝ બોલ્સ, મેગી યા પાનીપુરી ઝાપટતી હૈ, તો ઉસ કી માં ઉસે કહતી હૈ બેટા મત ખા, વરના સપને મેં વીનેશ ફોગાત આ જાયેગી !’
***
(વીનેશ ફોગાત બ્રિજભૂષણને)
‘આજ ખુશ તો બહોત હોંગે તુમ !’
***
વીનેશ ફોગાત : ‘મેરે પાસ એવોર્ડ હૈ, મેડલ હૈ, ચેમ્પિયનશીપ હૈ, મિડીયા કા અટેન્શન હૈ, લાખોં ફોલોઅર્સ હૈં… તુમ્હારે પાસ ક્યા હૈ ?’
ઓલિમ્પિકના જજ : ‘મેરે પાસ વજનકાંટા હૈ !’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment