આજે પાકિસ્તાનમાં જ્યાં રોટીના લોટથી લઈને કારના પેટ્રોલ સુધીના ભાવો આસમાને છે ત્યાં ફિલ્મો બનાવવાના પૈસા તો ક્યાંથી હોય ?
છતાં એમણે આવનારા સમયમાં બનનારી ફિલ્મોનાં ટાઈટલો, હિન્દી ફિલ્મોના નામ ઉપરથી રજિસ્ટર કરાવી લીધાં છે ! જુઓ…
***
હિન્દી : કશ્મીર કી કલી
પાકિ. : કશ્મીર કી કમી
***
હિન્દી : કભી ખુશી કભી ગમ
પાકિ : કભી ગોલી, કભી બમ
***
હિન્દી : દિલવાલે દુલ્હનિયાં લે જાયેંગે
પાકિ : યુએસવાલે દિલાસા દે જાયેંગે
***
હિન્દી : મુઝે જીને દો
પાકિ : મુઝે આટા દો
***
હિન્દી : જુઠા કહીં કા
પાકિ : અરે, જુઠા યહીં કા !
***
હિન્દી : એક થા ટાઈગર
પાકિ : એક થા બાલાકોટ
***
હિન્દી : આર.. આર.. આર..
પાકિ : માર.. માર.. માર..
***
હિન્દી : પુષ્પા – ધ રાઈઝ
પાકિ : મહેંગાઈ – ધ રાઈઝ
***
હિન્દી : વોટ્સ યોર રાશિ
પાકિ : વોટ્સ યોર ફ્યુચર
***
હિન્દી : આમદની અઠ્ઠન્ની ખર્ચા રૂપૈયા
પાકિ : આમદની ચવન્ની ખર્ચા કરોડોં કા
***
હિન્દી : દુલ્હન વહી જો પિયા મન ભાયે
પાકિ : PM વહી જો આર્મી કો ભાયે
***
હિન્દી : બમ્બઇ સે આયા મેરા દોસ્ત
પાકિ : તાલિબાન સે આયા મેરા ઘોસ્ટ
***
હિન્દી : ભાગ મિલ્ખા ભાગ
પાકિ : ભાગ શહેબાઝ ભાગ
***
હિન્દી : દે દે પ્યાર દે
પાકિ : દે દે લોન દે (IMF)
***
હિન્દી : દેખ કબીરા રોયા
પાકિ : દેખ ભિખારી રોયા…!
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment