શાહરૂખ ખાનના પ્યાર !

શાહરુખ ખાનની ‘પઠાન’ ફિલ્મ માટે અમુક લોકોને હજી નફરત છે ! પરંતુ તમે જુઓ, બિચારા શાહરૂખ ખાને તો ફિલ્મોમાં માત્ર અને માત્ર પ્યાર જ કર્યો છે ! જોઈ લો લિસ્ટ…

*** 

મુહબ્બતેં
પ્રિન્સિપાલ કી બેટી સે પ્યાર
કલ હો ના હો
પડોસી કી બેટી સે પ્યાર
કભી ખુશી કભી ગમ
નૌકર કી બેટી સે પ્યાર
અસોકા
દુશ્મન કી બેટી સે પ્યાર
ચેન્નાઈ એક્સ્પ્રેસ
ડોન કી બેટી સે પ્યાર

*** 

દિલ સે
ટેરરિસ્ટ સે પ્યાર
વીર ઝારા
પાકિસ્તાની લડકી સે પ્યાર
અંજામ
અપને કર્મચારી કી બીવી સે પ્યાર
યસ બોસ
બોસ કી ગર્લફ્રેન્ડ સે પ્યાર
કભી હાં કભી ના
દોસ્ત કી ગર્લફ્રેન્ડ  સે પ્યાર
પરદેસ
દોસ્ત કી મંગેતર સે પ્યાર

*** 

મૈં હું ના
કોલેજ કી ટિચર સે પ્યાર
હેપ્પી ન્યુ યર
ડાન્સ ટિચર સે પ્યાર
ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની
ટીવી રિપોર્ટર સે પ્યાર
ઝિરો
નાસા કી સાયન્ટિસ્ટ સે પ્યાર
રા.વન
સાયન્ટિસ્ટ કી બીવી સે પ્યાર
માયા મેમસાબ
ડોકટર કી બીવી સે પ્યાર
રબ ને બના દી જોડી
ખુદ કી બીવી સે પ્યાર

*** 

ડુપ્લીકેટ
દો દો સે પ્યાર
દેવદાસ
ઔર દો દો સે પ્યાર !
બાઝીગર
મર્ડર કે લિયે પ્યાર
જબ તક હૈ જાન
બોમ્બ સે પ્યાર

*** 

અને હવે ‘પઠાન’નું ટ્રેલર જોઈને છેવટે લાગે છે કે…
- ઇન્ડિયા સે પ્યાર !

***

- મન્નુ શેખચલ્લી

Comments