જે 156 જીતી ગયા છે એ તો હવે દસ પંદર દિવસ પછી ગાયબ થઈ જવાના છે ! પરંતુ જે બિચારાઓ હાર્યા છે એમના દુઃખડા કોણ જોશે ?
પ્રસ્તુત છે હારી ગયેલા ઉમેદવારોનાં દર્દને બયાન કરતી જાણીતી શાયરીઓનો કુ-મુશાયરો…
***
બડે બે-આબરુ હો કર
તેરે કૂચે સે હમ નિકલે
(વાહ વાહ ના કરો યાર)
બડે બે-આબરુ હો કર
તેરે કૂચે સે હમ નિકલે…
માંગને આયે થે ‘વોટ’
‘ડિપોઝિટ’ ભી ખો ચલે !
***
ઉજાલે અપની યાદોં કે
હમારે સાથ રહને દો
(આહાહા… શું જમાનો હતો !)
ઉજાલે અપની યાદોં કે
હમારે સાથ રહને દો…
ન જાને કબ ફિર ‘રિસોર્ટ’ કી
હવા ખાને મિલે !
***
મુદ્દદઈ લાખ ભલા ચાહે
તો ક્યા હોતા હૈ ?
(ક્યા હોતા હૈ..)
મુદ્દદઈ લાખ ભલા ચાહે
તો ક્યા હોતા હૈ ?...
વહી હોતા હૈ જો
મંજુરે – EVM હોતા હૈ !
***
અબ જુદાઈ કે સફર કો
જરા આસાન કરો
(કૈસે ? ભઈ કૈસે ?)
અબ જુદાઈ કે સફર કો
જરા આસાન કરો…
‘એક્ઝિટ પોલ’ સે આગે
ન બઢો, માફ કરો !
***
કુછ ફૈસલા તો હો
કિધર જાના ચાહિયે ?
(ગૌર ફરમાઈયે…)
કુછ ફૈસલા તો હો
કિધર જાના ચાહિયે ?
‘પદયાત્રા’ તો નિકલ ગઈ
જુતે ક્યું દે રહે હો ?
***
વૈસે…
હમ કો ઝુકા સકે વો
જમાને મેં દમ નહીં…
બસ, ‘આપ’ને ટાંગ અડા દી
વરના હમ મોદી સે કમ નહીં !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment