પરિણામો પછીની ગીતમાલા !

કોંગ્રેસ, આપ અને એક્ઝિટ પોલ… ત્રણેયને ખોટા પાડતાં પરિણામો આવી ગયાં પછી કોના મનમાં કયું ગાયન ચાલી રહ્યું હશે ? કાન દઈને સાંભળો…

*** 

રાહુલ ગાંધી
મુસાફિર હું યારો, ના ઘર હૈ ના ઠિકાના, મુઝે ચલતે જાના હૈ, બસ ચલતે જાના…

*** 

અરવિંદ કેજરીવાલ
હમ તો જાતે અપને ગાંવ, અપની રામ રામ રામ… સબ કો રામ રામ રામ…

*** 

ઈસુદાન ગઢવી
ક્યા સે ક્યા હો ગયા… બેવફા, તેરે પ્યાર મેં… ચાહા ક્યા, ક્યા મિલા ? બેવફા, તેરે પ્યાર મેં…

*** 

ગોપાલ ઈટાલિયા
મુઝે તુમ સે કુછ ભી ન ચાહિયે, મુઝે મેરે હાલ પે છોડ દો…

*** 

ભૂપેન્દ્ર પટેલ
ઇન્જન કી સીટી પે મ્હારો મન ડોલે, છૈલા છૈલા રે, છૈલા છૈલા રે, તૂ લે ચલ ગાડી હૌલે હૌલે…

*** 

હાર્દિક પટેલ
(1) છોડ આયે હમ, વો ગલિયાં
(2) આજ પુરાની રાહોં સે, કોઈ મુઝે આવાઝ ન દે…

*** 

હારેલા કોંગ્રેસી નેતાઓ
કભી ખુદ પે કભી હાલત પે રોના આયા, બાતા નિકલી તો હર એક બાત પે રોના આયા…

*** 

ગુજરાત કોંગ્રેસ કારોબારી
ચલો બુલાવા આયા હૈ, માતાને બુલાયા હૈ, જય માતાજી…

*** 

EVM
યે જો પબ્લિક હૈ, યે સબ જાનતી હૈ, અંદર ક્યા હૈ, બાહર ક્યા હૈ, યે સબ કુછ પહેચાનતી હૈ…

*** 

મોદી-શાહ
જો સોચેં જો સમજે, વો કર કે દિખા દેં, હમ વો હૈ જો દો ઔર દો પાંચ બના દેં…

*** 

ગુજરાતની જનતા
(બે જ મહિના પછી) હમીં કરેં કોઈ સુરત ઉન્હે બુલાને કી, સુના હૈ ઉન કો તો આદત હૈ ભૂલ જાને કી !

***

- મન્નુ શેખચલ્લી

Comments