અગાઉ 2018માં RAID નામની એક ફિલ્મ આવી હતી. પરંતુ આજકાલ ED અને CBI જે રીતે ધડાધડ રેઈડ પાડી રહી છે એ હિસાબે તો 2014 પછી એની 3000 કરતાં વધુ ‘સિક્વલો’ આવી ગઈ !
આમેય જ્યાં બોલીવૂડની ફિલ્મો સતત ફ્લોપ જઈ રહી છે ત્યાં EDને ધ્યાનમાં રાખીને બનાવેલી કેટલીક ફિલ્મોનાં ‘ટાઈટલો’ તો હિટ થઈ શકે છે ! જુઓ…
***
હમ રેઈડ કર ચૂકે સનમ
ઈડીવાલે કાલાધન લે જાયેંગે
લાગા ઇમેજ મેં દાગ
બચના એ કમીનોં !
બેન્ડ બાજા ઔર બ્લેક મની
જબ ઈડી મેટ સીબીઆઈ
કરીબ કરીબ ફીનીશ !
***
રેઈડ મંગલ સાવધાન !
વિરોધ પક્ષ જ્યાદા સાવધાન !!
બસ ઇતના સા પૈસા હૈ
ભાગ માલ્યા ભાગ
ગેંગ્સ ઓફ ઈડી-પુર
ધ સ્કાય ઈઝ R-ED
***
અજબ રેઈડ કી ગજબ કહાની
ઈડીને બનાદી ચડ્ડી !
ક્યા FOOL હૈં હમ !
બત્તી ગુલ રેઈડ ચાલુ
કભી ઈડી કભી સીબીઆઈ
નોટ-ચરિત્ર
મિડિયા મેં જરૂર આના
***
ના તુમ ખાઓ ના હમ
ખાતે હમ જી જાન સે
ધી ઇન્કમ ટેક્સ ફાઈલ્સ
ઈડી – ધ સર્જિકલ સ્ટ્રાઈક
આઈ હેટ રેઈડ સ્ટોરીઝ
મિશન કમંડલ
આપ મુજે ભાજપી લગને લગે !
***
હજી 2024ને ઘણી વાર છે. એ પહેલાં બીજી પણ ફિલ્મોનાં ટાઈટલો રજીસ્ટર થઈ શકે છે ! રાહ જોતા રહો…
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment