કુખ્યાત ગેંગસ્ટર અને ઇન્ટરનેશનલ ટેરરિસ્ટ દાઉદ ઇબ્રાહિમ ઉપર ભારત સરકારની એજન્સીએ માત્ર 15 લાખનું ઈનામ જાહેર કર્યું છે ! એ તો ઠીક પણ એનો ફોટો પણ લેટેસ્ટ નહીં, જુનો જ મુક્યો છે !
આ વિશે ટપોરીઓ શું વાતો કરતા હશે ? સાંભળો…
***
‘અબે ચિકને, યે સુના ? અપણે દાઉદ ભાઈ કે ઉપર સરકારને પંદરા લાખ કા ઇનામ રખેલા હૈ !’
‘બસ ? સિરિફ પંદરા લાખ ?’
‘ક્યા કરેં ? ગબ્બર કે ટાઇમ તો પચ્ચીસ હજાર બી બોત હોતે થે, અબી મેંગાઈ કિતની હૈ ?’
‘અરે પન, વો બંગાલ કે નેતા કી ગર્લફ્રેન્ડ કે ઘર પે ઇડીને છાપા મારા થા તો કિત્તે રૂપયે મિલે થે ?’
‘બોલે તો, કુછ ચાલીસ પચાસ કરોડ થે.’
‘ઔર અભી અભી એક સરકારી અફસર કે ઘર મેં રેડ મારેલી થી, તબી કિત્તે મિલે થે ?’
‘કોઈ પિંચોતેર લાખ તો મિલે થે !’
‘મતલબ કિ, અપણે દાઉદ ભાઈ ઇન લોગોં સે બી ગયે ગુજરે હો ગયે ? કોઈ વેલ્યુ ચ નંઈ ?’
‘હાં… યે તો સરાસર બેજ્જતી હૈગી.’
‘મૈં તો કે’તા હું કિ ઉન કુ સરકાર કે ઉપર બદનક્સી કા દાવા ચ ઠોક ડાલના મંગતા !’
‘સહી હૈ… મગર મૈં ક્યા બોલતા હું… યે દાઉદ ભાઈ તો પાકિસ્તાન મેં બૈઠેલે હૈ ના ?’
‘હાં. તો ?’
‘ઉન કુ પકડને કે લિયે વહાં જાણે મેં બી લોચા હૈગા ના ? સાલા, ઉધર તો અખ્ખા પાકિસ્તાન મેં પુર આયેલા હૈ !’
‘હાં યાર, વહાં તો હોડી કા ભાડા બી બઢ ગૈલા હોએંગા !’
‘ઔર કિચ્ચડ મેં ચલ કે પેન્ટ ખરાબ હો જાવે વો તો અલગ…’
‘મેરે કુ ક્યા લગતા હૈ… કિ સરકારને બી ઇસ મેં બોત ચાલાકી કરેલી હૈ…’
‘કૈસે ?’
‘બોલે તો, સબ કુ વો પંદરા-પંદરા લાખ દેણે નાં પડે ને ? ઇસ કે લિયે એક હી પંદરા લાખ કા ગાજર લટકા દિયા !’
‘હાં ! દેખો ના… દાઉદભાઈ કા નવા ફોટુ પાડને કા ખરચા બી બચા લિયેલા હૈ !’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment