LICના શેરનું ઓછા ભાવે લિસ્ટીંગ થયા પછી ફરી એકવાર ઇન્વેસ્ટરોના મનમાં ડગુમગુ વિચારો ચાલી રહ્યા છે ! આવા સમયે કબીર જેવા સંત કવિની વાણી જ કદાચ એમને સાંત્વના આપી શકે… સાંભળો !
***
કંપની, એજન્ટ દોનોં ખડે
કિસ કો લાગું પાય
બલિહારી એજન્ટ કી
કંપની દિયો દિખાય !
***
કબીરા ખડા બાજાર મેં
માંગે અચ્છે શેર
ના મંદી કી માર, ઔર
ના તેજી કા શોર !
***
CNBC દેખ દેખ જગ મુઆ
ખિલાડી બના ના કોય
ઢાઈ ટિપ લી ઇન-સાઈડર કી
વહી તો ‘બિગ-બૂલ’ હોય !
***
તેજી મેં ઇન્વેસ્ટ સબ કરે
મંદી મેં કરે ન કોઈ
જો મંદી મે રૂપિયા ધરે
ચાંદી હી ચાંદી હોય !
***
આઈપીઓ કહે ઇન્વેસ્ટર સે
તૂ ક્યા ખરીદેગા મોય ?
એક દિન ઐસા આયેગા
મૈં ખરીદૂંગા તોય !
***
અતિ ભલી ના તેજી ભી
અતિ ભલી ના મંદી
અતિ ભલીના ઉતાવલી
અતિ ભલી ના સૂસ્તી !
***
શેર ઐસા ચાહિયે
જૈસે ‘સુપડા’ હો સુહાય
પ્રોફિટ પ્રોફિટ બુક કરે
લોસ દિયે ઉડાય !
***
જલતી તેજી દેખકર
દિયા કબીરા રોય
હાઈ-ઇન્ડેક્સ કે આંકમેં
સાબૂત બચા ન કોય !
***
જાતિ ન પૂછો શેર કી
પૂછ લિજિયે રિટર્ન
મોલ કરો મુનાફા કા
પડા રહન દો જ્ઞાન !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment