હવે તો સૌ જાણે છે કે IPLની મેચોમાં કંઈકને કંઈક ‘ગોઠવણ’ તો હોય જ છે !
આવા સંજોગોમાં કોમેન્ટેટરો બધું જાણવા છતાં ચાંપલી, ડાહી કોમેન્ટ્રી આપતા રહે છે ! ધારો કે કોમેન્ટેટરો અચાનક ‘ઇમાનદાર’ કોમેન્ટ્રી કરતા થઈ જાય તો ? જુઓ નમૂના…
***
‘યે દેખિયે, બિલકુલ આસાન કેચ છૂટા ! ઇસ કા ક્યા મતલબ હો સકતા હૈ ? ક્યા ઉન કી ‘ફીફટી’ કરવા દેને કા તય હૈ ?’
***
‘અરેરે ! યે તો લગાતાર દૂસરા આસાન કેચ છૂટા ! ભઈ, યે હો ક્યા રહા હૈ ? બેટસમેન આઉટ હોના ચાહતા હૈ, મગર ફિલ્ડર ઠીક સે કેચ પકડ નહીં રહે ?’
***
‘… ઔર યે દેખિયે ! જાનબુઝ કર હુએ ખુદ રન-આઉટ ! યહી તો મૈં કહ રહા થા કિ કહીં ના કહીં, ફિલ્ડીંગ ઠીક નહીં હો રહી થી ! આખિરકાર બેટસમેન કો હી અપના કામ તમામ કરના પડા…’
***
‘શુરુઆતી ચાર ઓવર મેં હી તીન વિકેટ ગિર ગયે હૈં ! ઔર સ્કોર હૈ સિર્ફ 22 રન… ક્યા લગતા હૈ ? ટીમ 20 ઓવર મેં 130 ભી કર પાયેગી ? … બિલકુલ ધોકે મેં મત રહીયે ! જબ જબ ઐસા હુઆ હૈ તબ તબ પિછલે ચાર ઓવરો મેં ધૂંવાધાર બલ્લેબાજી હુઈ હૈ ! આંકડા 160 કે ભી પાર હો સકતા હૈ…’
***
‘અબ આ રહે હૈં સબ સે જ્યાદા સફલ ગેંદબાજ, અપની આખરી ઓવર લે કર… ઇન્હોં ને અભી તક કેવલ 24 રન દિયે હૈં, તો ઇસ ઓવર મેં વે જરૂર 12 સે 15 રન આસાની સે દે સકતે હૈં !’
***
‘અઠારવેં ઓવર મેં હુએ હૈં કેવલ 4 રન… લગતા હૈ, જો ખેલ હોગા વહ અબ ઉન્નીસવીં ઓવર મેં હી હોગા ! યહી હૈ વો ઓવર જહાં 20 સે 22 રન દિયે જાયેંગે ઔર મેચ કા રુખ પલટ દિયા જાયેગા…!’
***
-મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment