તમે IPLમાં હિન્દી કોમેન્ટ્રી સાંભળી છે ? ઓહોહો… શબ્દોના શણગાર તો ખરા જ ! પણ એમના અચાનક યુ-ટર્ન પણ સાંભળવા જેવા હોય છે ! જુઓ થોડા નમૂના…
***
ધોની આવે ત્યારે…
ઔર યે આ રહે હૈ… ભારતીય ક્રિકેટ કે મહા-ઇન્દ્ર યાને કે મહેન્દ્ર ધોની ! અબ દેખના મૈદાન પે કૈસે બાદલ ગરજેંગે, કૈસી બીજલિયાં કડકેગીં… કૈસી હોગી રનોં કી બારિશ !
ધોની આઉટ થાય ત્યારે…
ઔર યે ધોની આઉટ ! બાદલ ગરજે તો સહી, લેકિન રનોં કી બારિશ કી જગહ પડે કેવલ કુછ છીંટે !
***
સુર્યકુમાર આવે ત્યારે..
યે હૈ થ્રી સિકસ્ટી ડિગ્રી સૂર્ય કુમાર… મુંબઈ ટીમ કી આશા કિ કિરણ ઔર ક્રિકેટતા ઊભરતા સુરજ… લાયેગા ઉજાલે કી રૌશની…
આઉટ થાય ત્યારે…
ઔર બુઝ ગયા સુરજ ! સુર્યકુમાર આઉટ ! મુંબઈ કી ટીમ કી આખરી આશા કી કિરણ લુપ્ત હોતી હુઈ… મંડરાતા હુઆ હાર કા અંધિયારા…
***
નટરાજન વિકેટ લે ત્યારે…
ઔર યે દેખિયે નટરાજન કા તાંડવ નૃત્ય ! તેજ ગતિ સે પ્રહાર કરતી હુઈ ગેંદ ઔર તિનકોં કી તરહ બિખરતે હુએ સ્ટંપ !
એ ઝૂડાઈ જાય ત્યારે…
ઔર યે લગાતાર તીસરા છક્કા ! નટરાજન કે બિખરતે નજર આ રહે હૈ નટ-બોલ્ટ… ઔર રાજન કા લૂટતા હુઆ દિખ રહા હૈ રાજ…
***
શિખર ધવન આવે ત્યારે…
યે હે શિખર… ટીમ કા ટોચ કા બલ્લેબાઝ… અગર ટીમ ગબ્બર કા પહાડ હૈ તો યે ઉસ કા શિખર હૈ…
શિખર ધવન જાય ત્યારે...
શિખર હુવા ધ્વસ્ત ! કટ ગઈ પહાડ કી નોંચ… ગબ્બર હો ગયા રબ્બર…
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment