ક્યારેક અમને વિચાર આવે છે કે આપણા સ્પેશીયાલિસ્ટ ડોક્ટરોમાં એમનું ફેવરીટ ગાયન કયું હશે ? અને ફેવરીટ ફિલ્મ કઈ હશે ? એક કલ્પના…
***
આંખના સ્પેશીયાલિસ્ટ
ફેવરીટ ગાયન : (પેશન્ટ આગળ ગાવા માટે) તેરી આંખો કે સિવા દુનિયા મેં રખા ક્યા હૈ…
ફેવરીટ ફિલ્મ : અખિયોં કે ઝરોકોં સે
***
ન્યુરોલોજીસ્ટ (મગજના સ્પેશીયાલિસ્ટ)
ફેવરીટ ગાયન : દુનિયા પાગલ હૈ… યા ફિર મૈં દિવાના…
ફેવરીટ ફિલ્મ : ભેજા ફ્રાય
***
ઓર્થોપેડિક સર્જન (હાડકાંના સ્પેશીયાલિસ્ટ)
ફેવરીટ ગાયન : તૂટા તૂટા એક પરિંદા ઐસે તૂટા…
ફેવરીટ ફિલ્મ : 8 x 10 તસવીર (મતલબ કે એક્સ-રે)
***
ગાયનોકોલોજીસ્ટ (પ્રસૂતિના સ્પેશીયાલિસ્ટ)
ફેવરીટ ગાયન : જનમ જનમ કા સાથ હૈ હમારા તુમ્હારા…
ફેવરીટ ફિલ્મ : કસમ પૈદા કરનેવાલે કી…
***
હાર્ટ સ્પેશીયાલિસ્ટ
ફેવરીટ ગાયન : દિલ જો ભી કહેગા માનેંગે, દુનિયા મેં હમારા દિલ હી તો હૈ…
ફેવરીટ ફિલ્મ : દિલ એક મંદિર
***
પ્લાસ્ટીક સર્જરી સ્પેશીયાલિસ્ટ
ફેવરીટ ગાયન : નામ ગુમ જાયેગા, ચહેરા યે બદલ જાયેગા…
ફેવરીટ ફિલ્મ : ચહેરે પે ચહેરા
***
ફોરેન્સિક એક્સ્પર્ટ (પોસ્ટમોર્ટમ કરનાર)
ફેવરીટ ગાયન : (લાશને ચેક કરતાં) યે ક્યા હુઆ, કૈસે હુઆ, કબ હુઆ, ક્યું હુઆ…
ફેવરીટ ફિલ્મ : જિસ્મ !
***
પેથોલોજીસ્ટ (બ્લડ યુરિન વગેરે ચેક કરનાર)
ફેવરીટ ગાયન : ખૂન પસીને કી જો મિલેગી તો ખાયેંગે…
ફેવરીટ ફિલ્મ : રક્તચરિત્ર
***
જનરલ પ્રેક્ટીશનર (સાદા ડોક્ટર)
ફેવરીટ ગાયન : (દવાખાનામાં બેઠાં બેઠાં) આતે જાતે હુએ મૈં સબ પે નજર રખતા હું
ફેવરીટ ફિલ્મ : આદમી સડક કા
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment