ગાયનોનું ખતરનાક ટ્રાન્સલેશન !

મોબાઈલમાં જે ઓટો-ટ્રાન્સલેટર આવે છે તે ગજબના છબરડા વાળે છે. કોઈનું નામ ગુલાબભાઈ હોય તો ‘રોઝ-બ્રધર’ કરી નાંખે છે અને અટક રેશમિયા હોય તો ‘સિલ્કીયા’ બતાડે છે !


આની ખરી મઝા તો ત્યાં છે જ્યાં ફિલ્મી ગાયનોના અનુવાદ હોય છે ! અહીં ચેલેન્જ એ છે કે ટ્રાન્સલેશન વાંચીને ઓરીજીનલ ગાયન શોધી કાઢવું !...

***

સન બિકેમ મિડિયમ

મૂન સ્ટાર્ટેડ બર્નિંગ

સ્કાય ધીસ, ઓહ નો

વ્હાય સ્ટાર્ટેડ મેલ્ટિંગ

વોટ ધીસ ઇઝ

માય ફર્સ્ટ ફર્સ્ટ લવ

(સુરજ હુઆ મધ્ધમ

ચાંદ જલને લગા

આસમાં યે હાય

ક્યું પિઘલને લગા

ક્યા યે મેરા

પહલા પહલા પ્યાર હૈ)

***

મોમેન્ટ મોમેન્ટ મોમેન્ટ

એવરી મોમેન્ટ, એવરી મોમેન્ટ

હાઉ વિલ કટ મોમેન્ટ

એવરી મોમેન્ટ, એવરી મોમેન્ટ

હાર્ટ હાર્ટ હાર્ટ

મૂવમેન્ટ ઇઝ ઇન ધ હાર્ટ

હાઉ વિલ કટ

એવરી મોમેન્ટ, એવરી મોમેન્ટ

(પલ પલ,  હર પલ

કૈસે કટેગા પલ

હર પલ, હર પલ

દિલ દિલ દિલ મેં

મચી હૈ હલચલ

કૈસે કટેગા પલ

હર પલ, હર પલ)

***

અને આ શાયરીનું ટ્રાન્સલેશન તો ગજબ છે…

હાઉ હાઉ બિકેમ

લાઈક-ધીસ લાઈક ધેટ

એન્ડ, લાઈક-ધીસ લાઈક-ધેટ

બિકેમ હાઉ હાઉ !

(ઐસે વૈસે કૈસે કૈસે

હો ગયે, ઔર

કૈસે કૈસે ઐસે વૈસે

હો ગયે!)

***

- મન્નુ શેખચલ્લી

Comments