રાઉત-રણૌત... યુધ્ધ-ચેનલ !

અરે ભાઈ, ભારત-ચીન યુધ્ધમાં શું દાટ્યું છે ? કશું જ નહીં ! ખરું યુધ્ધ તો સંજય રાઉત અને કંગના રણૌત વચ્ચે ચાલી રહ્યું છે !


ધારો કે આ ટક્કરને ન્યુઝ-ચેનલોએ ખરેખર ‘યુધ્ધ’ તરીકે લીધી હોત તો કેવા કેવા બ્રેકિંગ ન્યુઝ સાંભળવા મળ્યા હોત ?....

***

બ્રેકિંગ ન્યુઝ….

રનૌત ને કિયા મુંબઈ કી જમીન પર દાવા… કહા, મુંબઈ કિસી કે બાપ કી નહીં.

બ્રેકિંગ ન્યુઝ….

રાઉત ને કિયા પલટવાર…. કહા, રનૌત હમારી જમીન પર પાંવ રખકર દિખાયે…

બ્રેકિંગ ન્યુઝ….

રનૌતને સ્વીકારી લલકાર… કહા, નૌ તારીખ કો બોલુંગી મુંબઈ પર ધાવા…

બ્રેકિંગ ન્યુઝ….

રાઉતને મારી ફટકાર… કહા, મૈં ને કઈ તૂફાનોં કા રૂખ મોડા હૈ…

બ્રેકિંગ ન્યુઝ….

રનૌતને કિયા દાવા… મુંબઈ હૈ POK… હાલાંકી કોઈ નક્શે-સબૂત નહીં હૈં…

બ્રેકિંગ ન્યુઝ….

રાઉતને કહા યહ સમગ્ર મહારાષ્ટ્ર કા અપમાન… પ્રતિઘાત કે લિયે તૈયાર રહે રનૌત…

બ્રેકિંગ ન્યુઝ….

રનૌત કી આક્રમણ કી તૈયારી… બનાયા નૌ શસ્ત્રધારીયોં કા સુરક્ષા કવચ

બ્રેકિંગ ન્યુઝ….

મુંબઈ કા હવાઈ અડ્ડા ખતરે મેં… રાઉત કી સેના રનૌત કે રડાર પર… હવાઈ અડ્ડે પર રાઉત સેના ઔર રનૌત સેના આમને સામને… પુરા સમરાંગણ તનાવગ્રસ્ત…

બ્રેકિંગ ન્યુઝ….

રાઉત સેના કા જબરદસ્ત પ્રહાર… તોડ દિયા રનૌત કા ગઢ બુલડોઝરોં કે જરિયે…

બ્રેકિંગ ન્યુઝ….

રનૌત ને દિયા શ્રાપ… જૈસે તૂટા મેરા ઘર, વૈસે તૂટેગા દુશ્મન કા ઘમંડ…

બ્રેકિંગ ન્યુઝ….

દેશભર મેં છાયા રાઉત-રનૌત યુધ્ધ…. ઔર હાંશિયે મેં ચલા ગયા ચીન-ભારત યુધ્ધ… ખાસ ખબરોં કે લિયે દેખતે રહિયે રાઉત-રનૌત કા મહા-યુધ્ધ….

***

- મન્નુ શેખચલ્લી

Comments