ચાર ચાર લોકડાઉન પછી પણ કોરોના સામેના યુધ્ધમાં હજી અમુક ફિલ્મી ડાયલોગ્સની નકલો જોરદાર ટક્કર આપી રહી છે ! લો સાંભળો...
***
શોલે
“યે માસ્ક હમેં દે દે ઠાકુર !”
***
દિવાર
“મેરે પાસ માસ્ક હૈ, સેનિટાઇઝર હૈ, સોશિયલ ડિસ્ટન્સ હૈ, હાઈડ્રોક્સિક્લોરોક્વીન હૈ, રેમેડેસિવર હૈ, ટોસિલિઝુમેબ હૈ, પીપીઈ કીટ હૈ, વેન્ટિલેટર હૈ... તુમ્હારે પાસ ક્યા હૈ ?”
“મેરે પાસ નકલી ટેસ્ટિંગ-કીટ હૈ !”
***
ડીડીએલજે
“બડે બડે શહેરો મેં, છોટે છોટે કેસ તો હોતે હી રહતે હૈં...”
***
દેવદાસ
“કૌન કમબખ્ત યહાં બરદાશ્ત કરને કે લિયે પીતા હૈ ? અરે, હમ તો ઇસલિયે પીતે હૈં કિ દેશ કી ઇકોનોમી ઉઠા સકેં...”
***
ડોન
“કોરોના કી વેક્સિન તો બારહ મુલ્કોં કે સાયન્ટિસ્ટ ઢૂંઢ રહે હૈં... લેકિન વેક્સિન કો ઢૂંઢના મુશ્કિલ હી નહીં, નામુમકીન હૈ !”
***
દબંગ
“કોરોના સે ડર નહીં લગતા સા’બ, શાક મારકેટ કી ભીડ સે લગતા હૈ !”
***
થ્રિ ઇડિયટ્સ
“દવાઈ નહીં, ઇમ્યુનીટી બઢાઓ... બિમારી જખ માર કે તુમ સે દૂર ભાગેગી !”
***
મુગલ-એ-આઝમ
“ઇસે ટીવી કે સામને ક્વોરન્ટાઈન કર દો ! ન્યુઝ ઇસે જીને નહીં દેંગે... ઔર વેબસિરિઝ ઉસે મરને નહીં દેગી !”
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment