માસ્કની નવી ગીતમાલા !

હવે જ્યારે લોકડાઉનનો પિરિયડ પતી ગયો છે ત્યારે લોકો માટે હવે માસ્ક જ બચ્યું છે ! આ કોરોના-સંકટ એટલું લાંબું ચાલ્યું છે કે હવે તો ફિલ્મી ગાયનો પણ ‘માસ્ક-મય’ થઈ રહ્યાં છે…


***

(પ્રેમી પ્રેમિકાને કહે છે)

તેરે ચહરે પે નજર નહીં ટિકતી

યે માસ્ક મેં હમ ક્યા દેખેં ?

***

(પતિ શાક મારકેટમાં ભિટકાઈ ગયેલાં કોઈ બહેનને કહે છે.)

ચહેરા હૈ યા માસ્ક બડા

જુલ્ફ કી જગહ પર ઘાસ હૈ ક્યા…

ઘુવડ જૈસી આંખોવાલી

યે તો બતા તેરા નામ હૈ ક્યા

***

(પોલીસ પ્રજાને ચેતવે છે.)

રૂખ સે જરા યે માસ્ક હટા દો, મેરે હુજુર

ચલાન, એક હજાર કા કટા દો… મેરે હુજુર

***

(પેશન્ટ હોસ્પિટલમાં કોઈને પૂછે છે)

મહેતાબ તેરા ચહેરા

કિસ માસ્ક મેં દેખા હૈ

પેશન્ટ હૈ યા નર્સ હૈ તૂ

મત પૂછ મૈં કૌન હૂં ?

***

(પ્રજા કંટાળી છે)

માસ્ક બિના ફેસ કહાં રે

માસ્ક બિના સાંસ કહાં રે

કોવિદ યા કોરોના નહીં

લાઈફ ચાહિયે

અરે, સાંસ ભર લે…

***

(જોકે સરકાર હજી ચેતવણી આપી રહી છે…)

જિક્ર હોતા હૈ જબ કોરોના કા

સબ કે માસ્કોં કી બાત હોતી હૈ,

તૂ જો ખોલે તો રિસ્ક હોતા હૈ…

તૂ જો પહને તો સેફ્ટી હોતી હૈ !

***

- મન્નુ શેખચલ્લી

Comments