પાકિસ્તાને ભારતીય ફિલ્મો ઉપર તો બાન મુકી દીધો છે. હવે એ લોકો જોશે શું ?
અમે કહીએ છીએ, જનાબ, અમારી હિન્દી ફિલ્મોના નામો લઈને જ નવી પાકિસ્તાની ફિલ્મો બનાવો ને !
***
હિન્દી : મિશન કાશ્મીર
પાકિ. : મિસિંગ કાશ્મીર
***
હિન્દી : કાશ્મીર કી કલી
પાકિ. : કાશ્મીર કી કઢી
***
હિન્દી : મેરે મહેબૂબ
પાકિ. : મેરી મહેબૂબા (મુફ્તી)
***
હિન્દી : ઉમરકૈદ
પાકિ. : ઉમર (અબ્દુલ્લા) કૈદ
***
હિન્દી : દે દે પ્યાર દે
પાકિ. : દે દે ભીખ દે
***
હિન્દી : સારે જહાં સે અચ્છા
પાકિ. : સારે જહાં મેં લટકા
***
હિન્દી : મુઝે જીને દો
પાકિ. : મુઝે બકને દો
***
હિન્દી : લાલ દુપટ્ટા મલમલ કા
પાકિ. : લાલ ટમાટર ઇન્ડિયા કા
***
હિન્દી : હમ કિસી સે કમ નહીં
પાકિ. : હમ કમીનોં સે કમ નહીં
***
હિન્દી : અમર અકબર એન્થની
પાકિ. : દાઉદ અઝહર હાફિઝ
***
હિન્દી : આ અબ લૌટ ચલેં
પાકિ : આ અબ લોટા લેકર ચલેં
***
હિન્દી : બધાઈ હો બધાઈ
પાકિ. : મહેંગાઈ હો મહેંગાઈ
***
હિન્દી : મેરી આવાઝ સુનો
પાકિ. : મેરી આવાઝ બીબીસી
***
હિન્દી : કભી અલવિદા ના કહેના
પાકિ. : અભી અલ-કાઈદા હી કહેના
***
હિન્દી : જુઠા કહીં કા
પાકિ. : અરે ! જુઠા યહીં કા !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment