આપણે ત્યાં કોઈ મોટો લેખક કે નેતા ગુજરી જાય તો એમ કહેવાનો રીવાજ છે કે “એમના જવાથી બહુ મોટી ખોટ પડી છે…” “એમની ખાલી પડેલી જગા કદી પુરી શકાશે નહીં…” વગેરે.
જરા કલ્પના કરો, કોઈ અંડરવર્લ્ડનો ‘ભાઈ’ મરી ગયો હોય તો એની શ્રધ્ધાંજલિ સભામાં ટપોરીઓ શું શું બોલે ?
***
બોલે તો, ભાઈ કે જાને સે અંડરવર્લ્ડ મેં જો જગા ખાલી પડેલી હૈ… ઉસ કે વાસ્તે અબી ભોત મારામારી હોનેવાલી હૈ, બાપ !
***
ઔર બોલે તો, ભાઈને અપની જિંદગી મેં જિસ જિસ કો ટપકા ડાલા થા, ઉન સબ કી આત્માઓં કો આજ શાંતિ મિલેગી !
***
અબી ભાઈ ઉપર જાયેંગે તો યમરાજા બોલેંગે, થેન્ક્યુ ભાઈ, મેરા આધા કામ તો તૂ ને ચ પતા ડાલા થા !
***
બોલે તો, અબી ભાઈ કે પીછુ પીછુ કોઈ ઉપર જાયેંગા તો પતા ચલેંગા કિ ભાઈ ને ઉપર જાતે હી યમરાજ કે સાથ પાર્ટનરશીપ મેં અપના નયા ગેંગ સ્ટાર્ટ કર ડાલેલા હૈ !
***
વૈસે ઈધર જિતને ભી ટપોરી લોગ બૈઠેલે હૈં, વો સબ બોલેંગે કિ અપુન કા ભાઈ કે સાથ ઘર જૈસા રિલેશન થા !
કાયકુ ? બોલે તો, ભાઈ હમ સબ કો ‘સાલા...’ કહેકર ચ બુલાતે થે !
***
અબી, પુલીસ ડિપાર્ટમેન્ટ મેં ભી બહોત હપ્તે તક ભાઈ કા માતમ રહેગા, ક્યું કિ, ભાઈને સબ કો બહોત ‘હપ્તા’ ખિલાયેલા હૈ !
***
ભાઈ કે નામ પે એક ટ્રસ્ટ બનેલા હૈ. વો લોગ અભી ભાઈ કી લાઈફ કે ઉપર ‘બાયો-પિક’ બનાને જા રૈંલે હૈં.
અબી, સબ કો રિક્વેસ્ટ હૈ કિ હોલ કે બાહર જાને વક્ત ‘બાયો-પિક’ કે વાસ્તે ચંદા દેને કા હૈ...
કસમ ભાઈ કી, જિસ ને ચંદા નહીં દિયા, ઉસ કી ઈધરી ચ ખટિયા ખડી હો જાયેંગી ! સમજે ?
ચલો અબી, ઓમ સાંતિ સાંતિ સાંતિ બોલો.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment