ચૂંટણીઓની જાહેરાત થાય એ પહેલાં જ ચૂંટણીનો ગરમાવો આખા દેશમાં ફરી વળ્યો છે ! આવા માહૌલમાં અમને ફિલ્મી ગાયનોની ગીતમાલા સંભળાવા લાગી છે….
***
મહાગઠબંધન
જબ કોઈ બાત બિગડ જાયે, જબ કોઈ મુશ્કીલ પડ જાયે, તુમ દેના સાથ મેરા…
***
નરેન્દ્ર મોદી અને અમિત શાહ
જો સોચેં, જો સમઝેં, વો કર કે દિખા દેં, હમ વો હૈં જો દો ઔર દો પાંચ બના દેં !
***
રાહુલ ગાંધી, પ્રિયંકાને
ફૂલોં કા તારોં કા સબ કા કહના હૈ, એક હજારો મેં મેરી બહના હૈ…
***
રોબર્ટ વાડરા (ED ઈન્કવાયરીમાં)
ભૂલી હુઈ યાદોં, મુઝે ઈતના ન સતાઓ, અબ ચૈન સે રહને દો, મેરે પાસ ના આઓ…
***
મેહુલ ચોકસીને સરકાર કહે છે
ઘર આ જા પરદેસી તેરા દેસ બુલાયે રે…
***
વિજય માલ્યા (મુંઝાયા છે)
પથ્થર કી હવેલી સે, શીશે કે ઘરોંદો મેં ? તિનકોં કે નશેમન તક કિસ મોડ સે જાતે હૈ ?
***
નિતિન ગડકરી
હમ બોલેગા તો બોલોગે કે બોલતા હૈ…
***
મમતા બેનરજી
તુઝે મિરચી લગી તો મૈં ક્યા કરું ?
***
કુમારસ્વામી યેદુયુરપ્પાને
શામ ઢલે, ખિડકી તલે, તુમ સીટી બજાના છોડ દો !
***
શિવસેના-ભાજપ એકબીજાને
રુઠે રબ કો મનાના આસાન હૈ, રુઠે યાર કો મનાના મુશ્કીલ હૈ
***
ચંદ્રાબાબુ મોદી એકબીજાને
દુશ્મન ન કરે દોસ્તને વો કામ કિયા હૈ…
***
શશી થરૂર (સ્નાન કરતાં)
કૌન કૌન કિતને પાની મેં, સબ કી હૈ પહચાન મુઝે
***
મોદી (દેશને)
તુમ મુઝે યું ભૂલા ન પાઓગે
***
અડવાણી (મોદીને)
કભી તનહાઈયોં મેં હમારી યાદ આયેગી…
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment