સુપ્રિમ કોર્ટે તો ચૂકાદો આપી દીધો કે લગ્નેતર સંબંધો (એડલ્ટ્રી) કંઈ ‘ગુનો’ ના કહેવાય !
સાલું, બે ઘડી માટે વિચાર આવી જાય છે કે “યાર, આજકાલ તો કાયદો પણ અનુપ જલોટાની ફેવરમાં ચાલી રહ્યો છે !”
પરંતુ, જરા વિચારો, હવે આવનારી સિરિયલો અને ફિલ્મોમાં કેવા કેવા સંવાદો હશે ?...
***
(પતિ પીધેલી હાલતમાં રાતના 3 વાગે ઘરે આવે છે.)
પત્ની : સચ બતાઓ, ઈતની રાત ગયે તુમ કહાં સે આ રહે હો ?
પતિ : સચ બતાઉં ? મૈં… વો… સુપ્રિમ કોર્ટ ગયા થા… ઉન્હેં થેન્ક્યુ બોલને કે લિયે !
***
પત્ની : સચ સચ બતાઓ, તુમ્હારી જિંદગી મેં કોઈ દૂસરી ઔરત ભી હૈ ?
પતિ : (આંગળીના વેઢે ગણીને) નહીં… યે તો પાંચવીં હૈ !
***
પત્ની : ઉસ ઔરત મેં ઐસા ક્યા હૈ, જો મુજ મેં નહીં હૈ ?
પતિ : ઉસ કે તીન તીન એકસ્ટ્રા મેરિટલ સંબંધ હૈ… તુમ્હારા તો એક ભી નહીં !
***
(અહીં બાજી પલટાઈ ગઈ છે…)
પતિ : (ફિલ્મનું ગાયન ગાઈને પૂછે છે) હમારે સિવા, તુમ્હારે ઔર કિતને દિવાને હૈં ?
પત્ની : (કેલક્યુલેટર વડે ગણતાં) પાંચ મિનિટ રુકો, ગિન કે બતાતી હું !
***
પતિ : (શંકા સાથે) જબ મૈં ઘર પે નહીં હોતા તબ યહાં કૌન કૌન આતા હૈ ?
પત્ની : (ટાઢક સાથે) દૂધવાલા, ઈસ્ત્રીવાલા, સબ્જીવાલા, કિરાનાવાલા, ગેસવાલા, પોસ્ટવાલા, સ્પીડ-પોસ્ટવાલા, કુરિયરવાલા…
પતિ : (હસી પડતાં) ઓહોહો… મૈં તો સમજતા થા કિ..
પત્ની : તુમ જો સમજતે હો ઉસ કે લિયે તો મૈં બડી બડી ક્લબોં મેં જાતી હું !
***
(લગ્ન પછી કન્યા-વિદાય વખતે)
વરરાજા : સસુરજી, મૈં આપ કી બેટી કો ફૂલ કી તરહા રખુંગા !
કન્યાનો બાપ : અબે લલ્લુ, FOOL તો વો તુઝે બનાયેગી !
***
(અને છેલ્લે)
પત્ની : ક્યા તુમ્હારી જિંદગી મેં મેરે સિવા કોઈ દૂસરી ઔરત ભી હૈ ?
પતિ : કિતની ભોલી હો તુમ ? હંમેશા 497 કે બારે મેં સોચતી રહતી હો… અરે, 377 ભી કોઈ ચીજ હોતી હૈ !
- મન્નુ શેખચલ્લી
Mannu teri 497-377
ReplyDeleteMaster stroke