ફેમસ શાયરીઓમાં ફાચર ?


કેટલાક ઉર્દૂ શેર એટલા ફેમસ હોય છે કે એની પહેલી લાઈન બોલો કે તરત સામટા બાર જણા એની બીજી લાઈનો બોલી ઊઠે છે !

પરંતુ જો એ જ શેરની બીજી લાઈનોમાં જરા ફાચર મારીને રજુ કરીએ તો ? જુઓ મજા…

***

બડે બે-આબરુ હો કર

તેરે કૂચે સે હમ નિકલે…

વાહ વાહ

બડે બે-આબરુ હો કર

તેરે કૂચે સે હમ નિકલે…

ડાઉનલોડ કિયા

સની લિઓન કા વિડીયો

અંદર સે સની દેઉલ નિકલે !

***

મુદ્દદઈ લાખ બૂરા ચાહે

તો ક્યા હોતા હૈ ?

સુનિયે જી…

મુદ્દદઈ લાખ બૂરા ચાહે

તો ક્યા હોતા હૈ ?

જીસ કો ‘સાલા’ બનાના

ચાહતે થે, વો હી

‘બનેવી’ નિકલતા હૈ !

***

હમ કો મિટા સકે

વો જમાને મેં દમ નહીં…

જીયો… જીયો…

હમ કો મિટા સકે

વો જમાને મેં દમ નહીં…

યો તો થોડી ‘લૂઝ-મોશન’ હૈ

વરના હમ ભી

સલમાન સે કમ નહીં !

***

હમ અકેલે હી ચલે થે

જાનિબે મંઝિલ મગર…

આહાહા..

હમ અકેલે હી ચલે થે

જાનિબે મંઝિલ મગર…

રાસ્તે મેં ‘ભૂવા’ પડા થા

બ્રેક લગી, તો ગિર પડે !

***

યે ન થી હમારી કિસ્મત

કે વિસાલે યાર હોતા…

(વિસાલે યાર = પ્રિયજનનું પુનર્મિલન)

યે ન થી હમારી કિસ્મત

કે વિસાલે યાર હોતા..

ગુગલ મેં સર્ચ કરતે

તો પેટ્રોલ કા ખર્ચ ના હોતા !

***

યે ઈશ્ક નહીં આસાં

ઈતના હી સમજ લિજે

સમજી લો...

યે ઈશ્ક નહીં આસાં

ઈતના હી સમજ લિજે...

ઉસે ‘ગિફ્ટ’ ભી દેના હૈ

ઔર બાઈક કા

‘હપ્તા’ ભી બચાના હૈ !

- મન્નુ શેખચલ્લી

 

Comments