2019ની ચૂંટણીઓ માટે ગઠબંધનોની ગડમથલો અત્યારથી શરૂ થઈ ગઈ છે. કોનાં ચોકઠાં કોની જોડે ગોઠવાશે અને કેટલાં ટકશે એ તો સમય જ કહેશે પણ એક વાત નક્કી છે…
… ચોકઠાંબાજો માટે પાર્ટીઓનાં નામો અત્યારે લાગે છે જુદાં અને પછી નીકળશે જુદાં !
***
SP = સમાજવાદી પાર્ટી
લાગે છે… સેક્યુલર પાર્ટી
પછીથી નીકળે… શયતાનિયત પાર્ટી
***
BSP = બહુજન સમાજ પાર્ટી
લાગે છે… બડી સયાની પાર્ટી
પછીથી નીકળે… બહુત સતાનેવાલી પાર્ટી
***
AAP = આમ આદમી પાર્ટી
લાગે છે… આપ અચ્છે પિપલ હો
પછીથી નીકળે… આપ અડિયલ ‘પીપલ’ હો
***
TMC = તૃણમૂલ કોંગ્રેસ
લાગે છે… તુમ્હારી મમતા ચાચી
પછીથી નીકળે… થપ્પડ મારેગી ચાચી
***
INC = ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ
લાગે છે… ઇન્ડિયા કા નન્હા ચતૂરસેન
પછીથી નીકળે… ઇન્ડિયા કા નન્હા કાર્ટૂન
***
JD = જનતા દલ
લાગે છે… જિગરી દોસ્ત
પછીથી નીકળે… જલા-કટા દગાબાજ
***
RJD = રાષ્ટ્રિય જનતા દલ
લાગે છે… રંગીલા જાંબાજ દલ
પછીથી નીકળે… રંગીલા ઝાંસા દલ
***
BJP = ભારતીય જનતા પાર્ટી
લાગે છે.. બડી જિદ્દી પાર્ટી
પછીથી નીકળે… બડી જોડ-જુગાડુ પાર્ટી !
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment