તમામ સિરિયલોમાં હંમેશા મહિલા-પ્રધાન સંવાદો જ હોય છે. જેમ કે “ઔરત હો કર તુમ ઐસા કૈસે કર સકતી હો?” અથવા “ઔરત તો ઘર કા ગહના હોતી હૈ….” વગેરે.
પરંતુ આ જ ટાઈપના જુમલા પુરુષો માટે કેમ નથી હોતા ? ફોર એક્ઝામ્પલ…
***
“એક મર્દ હોને કે નાતે….
… તુમ્હેં માલુમ હોના ચાહિયે કે ઘર કા ગેસ કા બાટલા તો તુમ્હેં હી લાના હૈ !
***
“એક મર્દ હોકર તુમ ઐસા સોચ ભી કૈસે સકતે હો…
… કિ તુમ અપની બીવી સે હાર મનવા લોગે ?”
***
“બેટે, સદિયોં સે મર્દ દો હી ચીજેં ખાતા આ રહા હૈ…
… નોકરી મેં માલિક કી ગાલી ઔર‚ ઘર મેં બીવી કે તાને !”
***
“હમારે ખાનદાન કી બરસોં સે યે પરંપરા રહી હૈ કિ…
… હમ રાત કો જલ્દી ઘર નહીં લૌટતે ઔર સુબહ જલ્દી નહા નહીં લેતે !”
***
“એક પતિ હોને કે નાતે તુમ્હારા યે ફર્ઝ બનતા હૈ કિ…
… પત્ની કે બેન્ક એકાઉન્ટ મેં પૈસા ડાલ દિયા કરો ઔ‚ ઉસ કે ફેસબુક એકાઉન્ટ મેં જ્યાદા તાંક-ઝાંક ના કિયા કરો !”
***
“એક ‘બાપ’ હોને કે નાતે મેં તુમ્હેં સિર્ફ ઇતના બતા સકતા હું કિ…
… દુનિયા કી હર ઔરત તુમ્હેં કભી ભી ‘મામુ’ બના સકતી હૈ !”
***
“મર્દ અપના દર્દ હલકા કરને કે લિયે દોસ્તોં કે પાસ જાતા હૈ…
… ઔર અપની જેબ હલકી કરને કે લિયે ગર્લફ્રેન્ડ કે પાસ જાતા હૈ !”
***
“ઔરત ઘર કા ગહના બનકર રહતી હૈ…
… ઔર મર્દ ઉસ ગહને કા બિલ ચૂકાતા રહતા હૈ !”
***
“મર્દ કો કભી દર્દ નહીં હોતા !
અગર હોતા હૈ તો ભી વો રોતા નહીં !
ઔર અગર રોતા હૈ…
… તો કોઈ ફર્ક નહીં પડતા !”
***
અને છેલ્લે બેસ્ટ ડાયલોગ.
“યે મત ભૂલના, કિ તુમ સિર્ફ એક પતિ હો !... પતિ! સમઝે?"
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment